bredcrumb

નોરા ફતેહીનો 'ઝલક દિખલાજા'ના સેટ પર સાડીમાં કિલર લુક જોઈ ક્રેઝી બન્યા ફેન્સ, જુઓ Photos

By Manisha Zinzuwadia
| Published: Wednesday, October 12, 2022, 14:36 [IST]
નોરા ફતેહી હાલમાં 'ઝલક દિખલા જા' જજ કરી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસ સાડીમાં ખૂબ જ કિલર લાગી રહી છે. તેની તસવીરો જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. જુઓ તેની આ વાયરલ તસવીરો...
નોરા ફતેહીનો 'ઝલક દિખલાજા'ના સેટ પર સાડીમાં કિલર લુક જોઈ ક્રેઝી બન્યા ફેન્સ, જુઓ Photos
1/8
અભિનેત્રી નોરા ફતેહી સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેની તસવીરો પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
નોરા ફતેહીનો 'ઝલક દિખલાજા'ના સેટ પર સાડીમાં કિલર લુક જોઈ ક્રેઝી બન્યા ફેન્સ, જુઓ Photos
2/8
નોરા ફતેહી ડીપ નેક બ્લાઉઝ સાથે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. જેમાં તે અદભૂત લાગી રહી છે.

નોરા ફતેહીનો 'ઝલક દિખલાજા'ના સેટ પર સાડીમાં કિલર લુક જોઈ ક્રેઝી બન્યા ફેન્સ, જુઓ Photos
3/8
પાપારાઝીએ અભિનેત્રી નોરા ફતેહીને ડાંસ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10' ના સેટ પર સ્પૉટ કરી હતી.
નોરા ફતેહીનો 'ઝલક દિખલાજા'ના સેટ પર સાડીમાં કિલર લુક જોઈ ક્રેઝી બન્યા ફેન્સ, જુઓ Photos
4/8
નોરા ફતેહીના ઠુમકા દર્શકોને ક્રેઝી કરવા માટે પૂરતા છે. તેનુ એક આઈટમ સોંગ લૉન્ચ થતાની સાથે જ હિટ થઈ જાય છે.
નોરા ફતેહીનો 'ઝલક દિખલાજા'ના સેટ પર સાડીમાં કિલર લુક જોઈ ક્રેઝી બન્યા ફેન્સ, જુઓ Photos
5/8
નોરા ફતેહી તેના ગ્લેમરસ અને બોલ્ડ વીડિયોમાં તેના કર્વી ફિગરને ફ્લૉન્ટ કરતી જોવા મળે છે.
નોરા ફતેહીનો 'ઝલક દિખલાજા'ના સેટ પર સાડીમાં કિલર લુક જોઈ ક્રેઝી બન્યા ફેન્સ, જુઓ Photos
6/8
નોરા ફતેહી ટૂંક સમયમાં આગામી ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેનુ આઈટમ સોૉગ 'મણિકે' ખૂબ લોકપ્રિય થઈ રહ્યુ છે.

નોરા ફતેહીનો 'ઝલક દિખલાજા'ના સેટ પર સાડીમાં કિલર લુક જોઈ ક્રેઝી બન્યા ફેન્સ, જુઓ Photos
7/8
નોરા ફતેહીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેની અદભૂત તસવીરો ચાહકોનુ મન મોહી લે છે.
નોરા ફતેહીનો 'ઝલક દિખલાજા'ના સેટ પર સાડીમાં કિલર લુક જોઈ ક્રેઝી બન્યા ફેન્સ, જુઓ Photos
8/8
નોરા ફતેહીની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે, ઇન્સ્ટા પર તેના 42.7 મિલિયન ફોલોઅર્સ છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X