bredcrumb

પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ સફર કરી, જુઓ તસવીરો

By Kalpesh Kandoriya
| Published: Wednesday, May 19, 2021, 15:40 [IST]
ગુજરાતમાં વાવાઝોડું તૌકતેએ તબાહી મચાવ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ગુજરાતની હવાઈ મુસાફરી પર આવ્યા છે.
પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ સફર કરી, જુઓ તસવીરો
1/8
વાવાઝોડા તૌકતેને કારણે 20 હજાર જેટલા કાચા ઘરને નુકસાન પહોંચ્યું છે. 
પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ સફર કરી, જુઓ તસવીરો
2/8
વાવાઝોડા તૌકતેને પગલે ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે, અહીં જુઓ થોડા દ્રશ્યો
પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ સફર કરી, જુઓ તસવીરો
3/8
વાવાઝોડાથી ગુજરાત અને દિવમાં અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આજે હવાઈ સફરે આવ્યા છે. 

4/8

5/8
વાવાઝોડાથી ગુજરાત અને દિવમાં અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આજે હવાઈ સફરે આવ્યા છે. તસવીરોમાં જુઓ આજના સમાચાર
પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ સફર કરી, જુઓ તસવીરો
6/8
વાવાઝોડાથી ગુજરાત અને દિવમાં અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી તેમની સાથે વિજય રૂપાણી પણ છે.
પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ સફર કરી, જુઓ તસવીરો
7/8
અસરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના એક હાથમાં સમગ્ર વિસ્તારનો નક્શો છે તો બીજા હાથમાં ગૂગલ મેપ.
પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની હવાઈ સફર કરી, જુઓ તસવીરો
8/8
હવાઈ સફર દરમિયાન અમદાવાદ પહોંચ્યા પીએમ મોદી ત્યારનો ફોટો, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X