ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે પોળોના જંગલ | Polo forest is best to travel during monsoon - Oneindia Gujarati/photos/polo-forest-is-best-to-travel-during-monsoon-oi62292.html
વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
Courtesy: Gujarat Tourism
2/7
ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે પોળોના જંગલ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/polo-forest-is-best-to-travel-during-monsoon-oi62292.html#photos-1
પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. પરંતુ અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય છે વર્ષાઋતુ.
પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. પરંતુ અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય છે વર્ષાઋતુ.
Courtesy: Gujarat Tourism
3/7
ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે પોળોના જંગલ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/polo-forest-is-best-to-travel-during-monsoon-oi62292.html#photos-2
અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકીયુગનાં મંદિરો છે.
અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકીયુગનાં મંદિરો છે.
Courtesy: Gujarat Tourism
4/7
ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે પોળોના જંગલ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/polo-forest-is-best-to-travel-during-monsoon-oi62292.html#photos-3
અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ આવેલી છે.
અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ આવેલી છે.
Courtesy: Gujarat Tourism
5/7
ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે પોળોના જંગલ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/polo-forest-is-best-to-travel-during-monsoon-oi62292.html#photos-4
વિજયનગર પાસે અંભાપુર નજીક આવેલું શરણેશ્વર મહાદેવનું મંદિર પણ પુરાણી ભવ્યતાનું ઉદાહરણ છે.
વિજયનગર પાસે અંભાપુર નજીક આવેલું શરણેશ્વર મહાદેવનું મંદિર પણ પુરાણી ભવ્યતાનું ઉદાહરણ છે.
Courtesy: Gujarat Tourism
6/7
ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે પોળોના જંગલ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/polo-forest-is-best-to-travel-during-monsoon-oi62292.html#photos-5
ત્યારબાદ ત્યારબાદ અહીંથી થોડે દૂર આવેલું વીરેશ્વર મહાદેવ ના મંદિરનું પણ આગવું મહત્વ છે.
ત્યારબાદ ત્યારબાદ અહીંથી થોડે દૂર આવેલું વીરેશ્વર મહાદેવ ના મંદિરનું પણ આગવું મહત્વ છે.