bredcrumb

પૂજા હેગડેનો લહેંગામાં સ્ટનિંગ દિવાળી લુક જોઈને ફેન્સ થયા કાયલ, જુઓ Photos

By Manisha Zinzuwadia
| Published: Thursday, October 27, 2022, 09:27 [IST]
સાઉથ અભિનેત્રી પૂજા હેગડેના સ્ટાઇલિશ લુકના ફોટા શેર થતા જ વાયરલ થઈ જાય છે. હાલમાં જ એક્ટ્રેસ પૂજા હેગડેએ પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે. જેમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. જુઓ ફોટા...
પૂજા હેગડેનો લહેંગામાં સ્ટનિંગ દિવાળી લુક જોઈને ફેન્સ થયા કાયલ, જુઓ Photos
1/7
અભિનેત્રી પૂજા હેગડેએ હાલમાં તેના લેટેસ્ટ સ્ટનિંગ લહેંગામાં એક હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે.
પૂજા હેગડેનો લહેંગામાં સ્ટનિંગ દિવાળી લુક જોઈને ફેન્સ થયા કાયલ, જુઓ Photos
2/7

આ તસવીરોમાં અભિનેત્રીએ પીળા રંગનો સિઝલિંગ લહેંગા પહેર્યો છે.
પૂજા હેગડેનો લહેંગામાં સ્ટનિંગ દિવાળી લુક જોઈને ફેન્સ થયા કાયલ, જુઓ Photos
3/7
આ લુકમાં અભિનેત્રી પૂજા હેગડે ખૂબ જ ગોર્જિયસ લુકમાં જોવા મળી રહી છે.
પૂજા હેગડેનો લહેંગામાં સ્ટનિંગ દિવાળી લુક જોઈને ફેન્સ થયા કાયલ, જુઓ Photos
4/7
એક્ટ્રેસની આ તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી બન્યા છે.
પૂજા હેગડેનો લહેંગામાં સ્ટનિંગ દિવાળી લુક જોઈને ફેન્સ થયા કાયલ, જુઓ Photos
5/7
અભિનેત્રી પૂજા હેગડેએ ઓપન હેર અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો આઉટલુક નિખાર્યો છે.
પૂજા હેગડેનો લહેંગામાં સ્ટનિંગ દિવાળી લુક જોઈને ફેન્સ થયા કાયલ, જુઓ Photos
6/7

એક્ટ્રેસનો દિવાળી લૂક જોઈને ફેન્સ તેની તસવીરો પર દિલથી લાઈક્સ અને કોમેન્ટ્સ આપીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
પૂજા હેગડેનો લહેંગામાં સ્ટનિંગ દિવાળી લુક જોઈને ફેન્સ થયા કાયલ, જુઓ Photos
7/7
પૂજા હેગડે સોશિયલ મીડિયા લવર છે અને તે ઈન્સ્ટાગ્રામ પર જબરદસ્ત ફેન ફોલોઈંગ જાળવી રાખે છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X