તસવીરોમાં જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ રોડ શો
By Kalpesh Kandoriya
| Published: Friday, March 11, 2022, 12:25 [IST]
1/14
તસવીરોમાં જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ રોડ શો | Prime Minister Narendra Modi Started Mission Gujarat by Road Show from Ahmedabad - Oneindia Gujarati/photos/prime-minister-narendra-modi-started-mission-gujarat-by-road-show-from-ahmedabad-oi76907.html
રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
2/14
તસવીરોમાં જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ રોડ શો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/prime-minister-narendra-modi-started-mission-gujarat-by-road-show-from-ahmedabad-oi76907.html#photos-1
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
3/14
તસવીરોમાં જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ રોડ શો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/prime-minister-narendra-modi-started-mission-gujarat-by-road-show-from-ahmedabad-oi76907.html#photos-2
અમદાવાદ એરપોર્ટથી નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શો યોજ્યો છે, આ રોડ શોમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા છે.
અમદાવાદ એરપોર્ટથી નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શો યોજ્યો છે, આ રોડ શોમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી...
4/14
તસવીરોમાં જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ રોડ શો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/prime-minister-narendra-modi-started-mission-gujarat-by-road-show-from-ahmedabad-oi76907.html#photos-3
કાર્યકરો અને અમદાવાદીઓમાં પીએમ મોદીના રોડ શોને લઈ જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કાર્યકરો અને અમદાવાદીઓમાં પીએમ મોદીના રોડ શોને લઈ જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
5/14
તસવીરોમાં જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ રોડ શો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/prime-minister-narendra-modi-started-mission-gujarat-by-road-show-from-ahmedabad-oi76907.html#photos-4
પીએમ મોદીના રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા. ચાલતા પગે નાગરિકો પણ કોબાથી કમલમ તરફ જઈ રહ્યા છે.
પીએમ મોદીના રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા. ચાલતા પગે નાગરિકો પણ કોબાથી કમલમ તરફ જઈ...
6/14
તસવીરોમાં જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ રોડ શો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/prime-minister-narendra-modi-started-mission-gujarat-by-road-show-from-ahmedabad-oi76907.html#photos-5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કલરની ટોપી પહેરી છે અને સફેદ કલરનો ઝભો- કૂરતો પહેર્યો છે. ફુલડાંઓથી પીએમ નરેન્દ્ર મોદીની ગાડી સજાવવામાં આવી છે અને એસપીજીના જવાનો તેમની સુરક્ષા માટે તહેનાત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કલરની ટોપી પહેરી છે અને સફેદ કલરનો ઝભો- કૂરતો પહેર્યો છે. ફુલડાંઓથી...