bredcrumb

Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ

By Kalpesh Kandoriya
| Published: Friday, January 7, 2022, 16:11 [IST]
રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે જોઈ ફેન્સ તેની તસવીરોના વખાણ કરી રહ્યા છે. અહીં જુઓ આ સુંદર તસવીરો
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
1/12
એક્ટ્રેસે હાલમાં જીંસ સાથે એક સફે ક્રોપ ટૉપમાં શાનદાર ફોટો શેર કર્યો જેમાં તેનું મેચિંગ બ્લેજર તેના પર જચી રહ્યું છે.
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
2/12
તસવીરો પોસ્ટ કરતાં રશ્મિકાએ દિલચસ્પ કેપ્શન લખ્યું અને એક સવાલ પૂછ્યો, "વિવિધ પ્રકારના પોઝની કોશિશ કરવી. શું આ કામ કરી રહ્યું છે?"
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
3/12
રશ્મિકાની આ સાડીની ફોટોમાં ફેન્સે તેની સુંદરતાના વખાણ કરતાં કોમેન્ટો કરી છે.
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
4/12
પુષ્પાઃ ધી રાઈઝમાં અર્જુન સાથે જોવા મળેલી રશ્મિકાની આ ફિલ્મ 300 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. 
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
5/12
રશ્મિકા તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં અત્યાર સુધી એક્ટિંગ કરતી આવી છે તેમાં પણ પુષ્પામાં તેના રોલના ખુબ વખાણ થયાં છે.
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
6/12
આ આઉટફિટમાં રશ્મિકા સુંદર લાગી રહી છે સાથે જ વાળમાં પીળા કલરનું ફૂલ પણ લગાવ્યું છે.
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
7/12
રશ્મિકાએ બાદશાહ સાથે પોતાના મ્યુઝિક વીડિયો, ટૉપ ટકર માટે રિલીઝ થયા બાદ હિન્દી ભાષી દર્શકો વચ્ચે લોકપ્રિયતા હાંસલ કરી છે.
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
8/12
જલદી જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મિશન મંગલ સાથે બૉલીવુડમાં પોતાની શરૂઆત કરશે.
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
9/12
એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X