• search

Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ

By Kalpesh Kandoriya
| Published: Friday, January 7, 2022, 16:11 [IST]
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
1/12
એક્ટ્રેસે હાલમાં જીંસ સાથે એક સફે ક્રોપ ટૉપમાં શાનદાર ફોટો શેર કર્યો જેમાં તેનું મેચિંગ બ્લેજર તેના પર જચી રહ્યું છે.
એક્ટ્રેસે હાલમાં જીંસ સાથે એક સફે ક્રોપ ટૉપમાં શાનદાર ફોટો શેર કર્યો જેમાં તેનું મેચિંગ બ્લેજર...
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
2/12
તસવીરો પોસ્ટ કરતાં રશ્મિકાએ દિલચસ્પ કેપ્શન લખ્યું અને એક સવાલ પૂછ્યો, "વિવિધ પ્રકારના પોઝની કોશિશ કરવી. શું આ કામ કરી રહ્યું છે?"
તસવીરો પોસ્ટ કરતાં રશ્મિકાએ દિલચસ્પ કેપ્શન લખ્યું અને એક સવાલ પૂછ્યો, "વિવિધ પ્રકારના પોઝની...
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
3/12
રશ્મિકાની આ સાડીની ફોટોમાં ફેન્સે તેની સુંદરતાના વખાણ કરતાં કોમેન્ટો કરી છે.

4/12
પુષ્પાઃ ધી રાઈઝમાં અર્જુન સાથે જોવા મળેલી રશ્મિકાની આ ફિલ્મ 300 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. 

5/12
રશ્મિકા તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં અત્યાર સુધી એક્ટિંગ કરતી આવી છે તેમાં પણ પુષ્પામાં તેના રોલના ખુબ વખાણ થયાં છે.
રશ્મિકા તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં અત્યાર સુધી એક્ટિંગ કરતી આવી છે તેમાં પણ પુષ્પામાં...
Pushpa ફેમ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સફેદ ક્રોપ ટોપમાં મચાવી ધમાલ, આ માટે કહેવાય છે નેશનલ ક્રશ
6/12
આ આઉટફિટમાં રશ્મિકા સુંદર લાગી રહી છે સાથે જ વાળમાં પીળા કલરનું ફૂલ પણ લગાવ્યું છે.

Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X