બાપુની યાદ અપાવે છે સાબરમતી આશ્રમ, જુઓ તસવીરો
By Kalpesh Kandoriya
| Published: Monday, May 31, 2021, 14:54 [IST]
1/8
બાપુની યાદ અપાવે છે સાબરમતી આશ્રમ, જુઓ તસવીરો | Sabarmati Ashram is reminiscent of Gandhi Bapu - Oneindia Gujarati
/photos/sabarmati-ashram-is-reminiscent-of-gandhi-bapu-oi62293.html
સાબરમતી આશ્રમ અમદાવાદની વચ્ચેથી વહેતી નદી સાબરમતીના કિનારે વસેલું છે.
સાબરમતી આશ્રમ અમદાવાદની વચ્ચેથી વહેતી નદી સાબરમતીના કિનારે વસેલું છે.
Courtesy: Gujarat Tourism
2/8
બાપુની યાદ અપાવે છે સાબરમતી આશ્રમ, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/sabarmati-ashram-is-reminiscent-of-gandhi-bapu-oi62293.html#photos-1
અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે ઓળખાતા આ આશ્રમની સ્થાપના ઈસ 1917માં અમદાવાદના પાલડી ખાતે આવેલ કોચરબ આશ્રમ ખાતે ગાંધી બાપુએ કરી હતી.
અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે ઓળખાતા આ આશ્રમની સ્થાપના ઈસ 1917માં અમદાવાદના પાલડી ખાતે...
Courtesy: Gujarat Tourism
3/8
બાપુની યાદ અપાવે છે સાબરમતી આશ્રમ, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/sabarmati-ashram-is-reminiscent-of-gandhi-bapu-oi62293.html#photos-2
સાબરમતિ આશ્રમને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ગાંધી બાપુનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. જ્યાંથી આઝાદીની ચળવળની શરૂઆત થઈ હતી.
સાબરમતિ આશ્રમને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ગાંધી બાપુનું આઝાદી પહેલાનું રહેઠાણ...
Courtesy: Gujarat Tourism
4/8
બાપુની યાદ અપાવે છે સાબરમતી આશ્રમ, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/sabarmati-ashram-is-reminiscent-of-gandhi-bapu-oi62293.html#photos-3
ગાંધીજી સાંજના સમયે સાબરમતી કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા.
ગાંધીજી સાંજના સમયે સાબરમતી કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા.
Courtesy: Gujarat Tourism
5/8
બાપુની યાદ અપાવે છે સાબરમતી આશ્રમ, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/sabarmati-ashram-is-reminiscent-of-gandhi-bapu-oi62293.html#photos-4
ગાંધી બાપુએ મીઠાના સત્યાગ્રહ માટે પણ દા્ંડી કૂચની શરૂઆત સાબરમતિ આશ્રમથી જ કરી હતી.
ગાંધી બાપુએ મીઠાના સત્યાગ્રહ માટે પણ દા્ંડી કૂચની શરૂઆત સાબરમતિ આશ્રમથી જ કરી હતી.
Courtesy: Gujarat Tourism
6/8
બાપુની યાદ અપાવે છે સાબરમતી આશ્રમ, જુઓ તસવીરો Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/sabarmati-ashram-is-reminiscent-of-gandhi-bapu-oi62293.html#photos-5
આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે.
આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે.
Courtesy: Gujarat Tourism