bredcrumb

બોલિવુડ અભિનેત્રી સાક્ષી મલિકનો આ ડ્રેસ જોઈને નહિ હટે તમારી નજર, Photos જોઈને ફેન્સ બન્યા દિવાના

By Manisha Zinzuwadia
| Published: Tuesday, April 26, 2022, 11:21 [IST]
સાક્ષી મલિકે ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં એક હૉટ ફોટો શેર કર્યો છે જેને જોઈને તેના ફેન્સ દિવાના બની ગયા છે. તમે પણ જુઓ Photos...
બોલિવુડ અભિનેત્રી સાક્ષી મલિકનો આ ડ્રેસ જોઈને નહિ હટે તમારી નજર, Photos જોઈને ફેન્સ બન્યા દિવાના
1/10
આ ફોટોશૂટમાં સાક્ષી મલિક અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
બોલિવુડ અભિનેત્રી સાક્ષી મલિકનો આ ડ્રેસ જોઈને નહિ હટે તમારી નજર, Photos જોઈને ફેન્સ બન્યા દિવાના
2/10
સાક્ષી મલિકને ઈન્સ્ટાગ્રામ પર 40 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
બોલિવુડ અભિનેત્રી સાક્ષી મલિકનો આ ડ્રેસ જોઈને નહિ હટે તમારી નજર, Photos જોઈને ફેન્સ બન્યા દિવાના
3/10
અભિનેત્રી સાક્ષી મલિક આ પહેલા પણ ઘણી વખત આવા બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.
બોલિવુડ અભિનેત્રી સાક્ષી મલિકનો આ ડ્રેસ જોઈને નહિ હટે તમારી નજર, Photos જોઈને ફેન્સ બન્યા દિવાના
4/10
પોતાની બોલ્ડ તસવીરોથી દર્શકોને આકર્ષનારી અભિનેત્રી સાક્ષી મલિકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બોલિવુડ અભિનેત્રી સાક્ષી મલિકનો આ ડ્રેસ જોઈને નહિ હટે તમારી નજર, Photos જોઈને ફેન્સ બન્યા દિવાના
5/10
સાક્ષી મલિકે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેના ચાહકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
બોલિવુડ અભિનેત્રી સાક્ષી મલિકનો આ ડ્રેસ જોઈને નહિ હટે તમારી નજર, Photos જોઈને ફેન્સ બન્યા દિવાના
6/10
અભિનેત્રી સાક્ષી મલિકનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
બોલિવુડ અભિનેત્રી સાક્ષી મલિકનો આ ડ્રેસ જોઈને નહિ હટે તમારી નજર, Photos જોઈને ફેન્સ બન્યા દિવાના
7/10
સાક્ષીના આ ફોટાને 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. સાથે જ તેના ફેન્સ પણ કમેન્ટ કરીને રિએક્શન આપી રહ્યા છે.
બોલિવુડ અભિનેત્રી સાક્ષી મલિકનો આ ડ્રેસ જોઈને નહિ હટે તમારી નજર, Photos જોઈને ફેન્સ બન્યા દિવાના
8/10
સાક્ષી મલિક પણ તેની તસવીરો માટે ઘણી વખત ટ્રોલ થઈ છે.પરંતુ સાક્ષી આ બધી બાબતો પર વધુ ધ્યાન આપતી નથી.
બોલિવુડ અભિનેત્રી સાક્ષી મલિકનો આ ડ્રેસ જોઈને નહિ હટે તમારી નજર, Photos જોઈને ફેન્સ બન્યા દિવાના
9/10
આ તમામ તસવીરોમાં તમે સાક્ષીનો હૉટ લુક જોઈ શકો છો.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X