bredcrumb

સામંથા રુથ પ્રભુ બર્થડેઃ જાણો સામંથાના 35માં જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

By Manisha Zinzuwadia
| Published: Thursday, April 28, 2022, 09:47 [IST]
સામંથા રુથ પ્રભુ બર્થડેઃ સામંથાના 35માં જન્મદિવસ પર આવો જાણીએ તેના વિશે રસપ્રદ વાતો..
સામંથા રુથ પ્રભુ બર્થડેઃ જાણો સામંથાના 35માં જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો
1/8
સામંથાએ 2017માં સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા પરંતુ ગયા વર્ષે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો.

સામંથા રુથ પ્રભુ બર્થડેઃ જાણો સામંથાના 35માં જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો
2/8
સામંથાની ઘણી ફિલ્મોએ રેકૉર્ડબ્રેક કમાણી કરી છે. તેની મર્સલ અને રંગસ્થલમ લોકોને ખૂબ ગમી હતી.
સામંથા રુથ પ્રભુ બર્થડેઃ જાણો સામંથાના 35માં જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો
3/8
સાઉથની ફિલ્મોથી ગ્લેમરસ અભિનેત્રી સામંથા ટૂંક સમયમાં વરુણ ધવન સાથે બૉલિવુડ ફિલ્મમાં જોવા મળશે.
સામંથા રુથ પ્રભુ બર્થડેઃ જાણો સામંથાના 35માં જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો
4/8
સામંથાને બેસ્ટ ડેબ્યુ માટે ફિલ્મફેર અવૉર્ડ પણ મળી ચૂક્યો છે.
સામંથા રુથ પ્રભુ બર્થડેઃ જાણો સામંથાના 35માં જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો
5/8
આ દરમિયાન સામંથાને પહેલી ફિલ્મ 'યે માયા ચેસાવ'ની ઑફર મળી જે જબરદસ્ત હિટ ગઈ.
5. સામંથાને બેસ્ટ ડેબ્યુ માટે ફિલ્મફેર અવૉર્ડ પણ મળી ચૂક્યો છે.
સામંથા રુથ પ્રભુ બર્થડેઃ જાણો સામંથાના 35માં જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો
6/8
ફિલ્મોમાં આવતા પહેલા તેણે મૉડલિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યુ હતુ અને પાર્ટ ટાઈમ જૉબ પણ કરતી હતી.
સામંથા રુથ પ્રભુ બર્થડેઃ જાણો સામંથાના 35માં જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો
7/8
મીડિયા રિપોર્ટસ મુજબ સામંથાએ આર્થિક તંગીના કારણે 2010માં ફિલ્મોમાં પગ મૂક્યો હતો. તેનુ સપનુ ક્યારેય અભિનેત્રી બનવાનુ નહોતુ.
સામંથા રુથ પ્રભુ બર્થડેઃ જાણો સામંથાના 35માં જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો
8/8
સાઉથ ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ આજે પોતાનો 35મો જન્મદિવસ મનાવી રહી છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X