Home / Photos
ગુલાબી બિકીનીમાં મસ્તી કરતી જોવા મળી સના સઈદ, બોલ્ડ તસવીરોએ ચડાવ્યો પારો
બોલીવુડ ફિલ્મોમાં પોતાના અભિનય માટે જાણીતી સના સઈદ ભલે ફિલ્મોમાં જોવા ન મળે, પરંતુ તે સોશિયલ મીડિયા પર પોતાની હાજરીનો અહેસાસ કરાવતી રહે છે. સના સઈદ તેના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તે સતત પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
1/10
Photo Credit: twitter
Share
સના સઈદે તેના તાજેતરના બોલ્ડ વીડિયોની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/10
Photo Credit: twitter
Share
સના સઈદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
3/10
Photo Credit: twitter
Share
વીડિયોમાં સના દરિયામાં ગરક કરતી જોવા મળી રહી છે.
4/10
Photo Credit: twitter
Share
વીડિયોમાં સના ખાન બ્લેક બ્રેલેટ અને કલરફુલ બિકીની પહેરીને બીચ પર એન્જોય કરતી જોઈ શકાય છે.
5/10
Photo Credit: twitter
Share
સના બીચ પર લહેરો વચ્ચે ટુ પીસ બિકીની પહેરીને એન્જોય કરતી જોવા મળે છે.
6/10
Photo Credit: twitter
Share
સના સઈદનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે, જેમાં લોકો વીડિયો પર હાર્ટ અને ફાયર ઈમોજીસ શેર કરી રહ્યાં છે.
7/10
Photo Credit: twitter
Share
સના સઈદે આ પહેલા બિકીનીમાં ફોટોશૂટની તસવીર શેર કરી હતી.
8/10
Photo Credit: twitter
Share
90ના દાયકામાં સનાએ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'થી બાળ અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું હતું.
9/10
Photo Credit: twitter
Share
પોતાની પહેલી જ ફિલ્મમાં પોતાના અભિનય અને નિર્દોષતાથી લોકોના દિલ જીતી લીધા હતા.



Click it and Unblock the Notifications