bredcrumb

સરદાર સરોવરની તસવીરો

By Kalpesh Kandoriya
| Published: Monday, May 31, 2021, 15:01 [IST]
નર્મદા નદી પર બાંધવામાં આવેલ ગુજરાતના સૌથી મોટા સરદાર સરોવરની ઝલક મેળવો.
સરદાર સરોવરની તસવીરો
1/10
રાજપીપળા નજીક, દરિયાથી 1163 કિમી.ના અંતરે સરદાર સરોવર બંધ આવેલો છે.
સરદાર સરોવરની તસવીરો
2/10
સ્વાગત કેન્દ્ર પાસે એક નકસો અને જાણકારી કેન્દ્ર છે.
સરદાર સરોવરની તસવીરો
3/10
એક બગીચો, જવાહરલાલ નેહરુએ 1961માં કરેલું શિલારોપણ, બંધથી પડતા પાણીના પ્રવાહને જોવા માટેનું સ્થળ,
સરદાર સરોવરની તસવીરો
4/10

બોટિંગ માટેનું સરોવર, મુખ્ય કેનાલનો પ્રથમ લોક ગેટ, વિદ્યાર્થીઓ માટે કુદરતી પ્રશિક્ષણ કેમ્પ ધરાવતું આરોહણ સ્થળ.


સરદાર સરોવરની તસવીરો
5/10
સરદાર સરોવરની નજીકમાં સુરપાણેશ્વરનું મંદિર પણ છે.
સરદાર સરોવરની તસવીરો
6/10

જ્યારે બંધ બની રહ્યો હતો, ત્યારે અહીં રહેતા ગ્રામજનો પાસેથી સંપાદિત કરેલી જમીન પર બનેલી કેવડિયા કોલોની બંધની તળેટીમાં છે.


સરદાર સરોવરની તસવીરો
7/10

128 મીટરની ઊંચાઈનો અને હજુ પણ ઊંચાઈમાં વધી રહેલો સરદાર સરોવર બંધ નર્મદા પરનો સૌથી મોટો બંધ છે

આ જ કારણસર તે બંધ આયોજકો દ્વારા બંધના બાંધકામના પ્રોત્સાહનનું અને સામાજિક ન્યાય આંદોલન દ્વારા વિરોધનું કેન્દ્ર બિન્દુ બન્યો છે.


સરદાર સરોવરની તસવીરો
8/10
સરદાર સરોવરની તસવીરો જુઓ
સરદાર સરોવરની તસવીરો
9/10
સરદાર સરોવરની તસવીરો જુઓ
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X