• search

સરખેજ રોઝા ફરવા લાયક સ્થળ છે

સરખેજ રોઝા ફરવા લાયક સ્થળ છે
1/6
સરખેજ રોઝા મકરબા ગામ, અમદાવાદમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે.
સરખેજ રોઝા મકરબા ગામ, અમદાવાદમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક...
Courtesy: Gujarat Tourism
સરખેજ રોઝા ફરવા લાયક સ્થળ છે
2/6
આ સંકુલ એની વિશેષ રચનાને કારણે વીસમી સદીના આર્કિટેક્ટ લે કોરબુસિયરની રચના "એથેન્સના એક્રોપોલિસ"ની સાથે સરખાવવાથી "અમદાવાદનો એક્રોપોલિસ" તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સંકુલ એની વિશેષ રચનાને કારણે વીસમી સદીના આર્કિટેક્ટ લે કોરબુસિયરની રચના "એથેન્સના...
Courtesy: Gujarat Tourism
સરખેજ રોઝા ફરવા લાયક સ્થળ છે
3/6
સમગ્ર ગુજરાતમાં ઘણા બધા "રોઝા" આવેલા છે એમાં સરખેજ રોઝા વિશિષ્ટ મહત્વ ધરાવે છે.
સમગ્ર ગુજરાતમાં ઘણા બધા "રોઝા" આવેલા છે એમાં સરખેજ રોઝા વિશિષ્ટ મહત્વ ધરાવે છે.
Courtesy: Gujarat Tourism
સરખેજ રોઝા ફરવા લાયક સ્થળ છે
4/6
સરખેજમાં એક સમયે પ્રભાવશાળી સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષ રહેતા હતા, એ સમયે સરખેજ દેશમાં સૂફી સંસ્કૃતિ એક અગ્રણી કેન્દ્ર હતું.
સરખેજમાં એક સમયે પ્રભાવશાળી સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષ રહેતા હતા, એ સમયે સરખેજ દેશમાં સૂફી...
Courtesy: Gujarat Tourism
સરખેજ રોઝા ફરવા લાયક સ્થળ છે
5/6
અમદાવાદનાં સુલતાન અહેમદ શાહે આ સૂફી સંતના સુચનથી જ સરખેજથી થોડાંક અંતરે સાબરમતી નદીને કિનારે પાટનગરનું નિર્માણ કરાવ્યું હતું.
અમદાવાદનાં સુલતાન અહેમદ શાહે આ સૂફી સંતના સુચનથી જ સરખેજથી થોડાંક અંતરે સાબરમતી નદીને કિનારે...
Courtesy: Gujarat Tourism
સરખેજ રોઝા ફરવા લાયક સ્થળ છે
6/6
સરખેજ રોઝા, અમદાવાદ તસવીર
સરખેજ રોઝા, અમદાવાદ તસવીર
Courtesy: Gujarat Tourism
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X