bredcrumb

મહાભારતમાં કુંતીનું પાત્ર ભજવનારી શફાક નાઝે શેર કર્યા હોટ ફોટો

By Hardev Rathod
| Published: Thursday, October 6, 2022, 15:40 [IST]
જો કોઇ કલાકાર કોઇ એપિક પાત્ર સારી રીતે ભજવે છે તો તેની છબી ફેન્સના દિલો-દિમાગમાં કાયમ માટે રહી જાય છે. જે પછી જ્યારે કલાકાર પોતાની દુનિયામાં પરત ફરે છે, ત્યારે તેમને સામાન્ય જીવનમાં જોવા ફેન્સ માટે કઠિન બને છે. આવી જ ઘટનાની સાક્ષી શફાક નાઝ બની હતી. વર્ષ 2013માં પ્રસારિત થયેલી સિરીયલમાં માતા કુંતીનું પાત્ર ભજવાવાળી શફાક નાઝ રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને હોટ છે.
મહાભારતમાં કુંતીનું પાત્ર ભજવનારી શફાક નાઝે શેર કર્યા હોટ ફોટો
1/8
અભિનેત્રી શફાક નાઝે 2013ની મહાભારત સિરિયલમાં માતા કુંતીની ભૂમિકા ભજવી હતી.
મહાભારતમાં કુંતીનું પાત્ર ભજવનારી શફાક નાઝે શેર કર્યા હોટ ફોટો
2/8
શફાક નાઝ વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે.
મહાભારતમાં કુંતીનું પાત્ર ભજવનારી શફાક નાઝે શેર કર્યા હોટ ફોટો
3/8
અભિનેત્રી શફાક નાઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર તેની હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે
મહાભારતમાં કુંતીનું પાત્ર ભજવનારી શફાક નાઝે શેર કર્યા હોટ ફોટો
4/8
અભિનેત્રીના આ બોલ્ડ અવતારને જોઈને, કેટલાક ચાહકોએ તેને અનફોલો કરવાનું શરૂ કરી દીધું છે. કારણે કે તેના ફેન્સ માને છે કે, માતા કુંતીનું પાત્ર ભજવનારી અભિનેત્રીને આ બધું શોભતું નથી
મહાભારતમાં કુંતીનું પાત્ર ભજવનારી શફાક નાઝે શેર કર્યા હોટ ફોટો
5/8
આ બાબતે શફાક નાઝે જણાવ્યું હતું કે, તેને કોઈ વાંધો નથી. કારણ કે, તે એક એક્ટર છે અને તેને તમામ પ્રકારના પાત્રો કરવા પડે છે
મહાભારતમાં કુંતીનું પાત્ર ભજવનારી શફાક નાઝે શેર કર્યા હોટ ફોટો
6/8
શફાક નાઝે માતા કુંતીની ભૂમિકા ભજવી, ત્યારે તે 21 વર્ષની હતી
મહાભારતમાં કુંતીનું પાત્ર ભજવનારી શફાક નાઝે શેર કર્યા હોટ ફોટો
7/8
આટલી નાની ઉંમરમાં તે 5 મોટા પુત્રોની માતા બની

મહાભારતમાં કુંતીનું પાત્ર ભજવનારી શફાક નાઝે શેર કર્યા હોટ ફોટો
8/8
અભિનેત્રી શફાક નાઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 655 k ફોલોઅર્સ છે
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X