bredcrumb

Bold અદાઓથી પાણીમાં આગ લગાવી રહી છે સોહા અલી ખાન, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ

By Kalpesh Kandoriya
| Published: Wednesday, March 16, 2022, 15:55 [IST]
Bold અદાઓથી પાણીમાં આગ લગાવી રહી છે સોહા અલી ખાન, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
1/10
બૉલીવુડ એક્ટ્રેસ સોહા અલી ખાન હાલ દુબઈમાં રજા માણી રહી છે. 
Bold અદાઓથી પાણીમાં આગ લગાવી રહી છે સોહા અલી ખાન, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
2/10
હાલમાં જ તેણે સ્વિમસૂટ પહેરી પોતાની એક તસવીર શેર કરી હતી. 
Bold અદાઓથી પાણીમાં આગ લગાવી રહી છે સોહા અલી ખાન, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
3/10
જેમાં બૉલીવુડ એક્ટ્રેસ સોહા અલી ખાન બહુ સુંદર લાગી રહી છે. 
Bold અદાઓથી પાણીમાં આગ લગાવી રહી છે સોહા અલી ખાન, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
4/10
જણાવી દઈએ કે ભલે સોહા અલી ખાન લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે. 
Bold અદાઓથી પાણીમાં આગ લગાવી રહી છે સોહા અલી ખાન, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
5/10
સોહા અલી ખાનની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. 
Bold અદાઓથી પાણીમાં આગ લગાવી રહી છે સોહા અલી ખાન, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
6/10
ફેન્સ તેની આ તસવીરો પર દિલ ખોલીને પ્રેમ લૂંટાવી રહ્યા છે. 
Bold અદાઓથી પાણીમાં આગ લગાવી રહી છે સોહા અલી ખાન, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
7/10
અત્યાર સુધી બૉલીવુડ એક્ટ્રેસ સોહા અલી ખાનની આ તસવીર પર 70 હજાર આસપાસ લાઇક આવી ચૂકી છે. 
Bold અદાઓથી પાણીમાં આગ લગાવી રહી છે સોહા અલી ખાન, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
8/10
જેની સાથે જ ફેન્સે તેમની આ તસવીર પર અત્યાર સુધી 300થી વધુ કોમેન્ટ કરી છે 
Bold અદાઓથી પાણીમાં આગ લગાવી રહી છે સોહા અલી ખાન, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ
9/10
એવામાં કહેવું ખોટું નહીં હોય કે એકવાર ફરીથી સોહા અલી ખાનનો જાદૂ ફેન્સ પર ચાલી ગયો છે. 
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X