bredcrumb

43ની થઈ સોહા અલી ખાન, જુઓ અફલાતૂન ફોટોશૂટ

By Kalpesh Kandoriya
| Updated: Monday, November 15, 2021, 12:45 [IST]
સોહાને લગ્ન બાદ હંમેશા ટ્રોલિંગનો શિકાર થવું પપે છે. પોતાની ગોદભરાઈમાં તેને હિન્દુ વિવાહિત મહિલાના રૂપમાં જોઈને પણ લોકોએ ખુબ કોમેન્ટો કરી હતી. પોતાના કરિયરની શરૂઆતના સમયમાં પોતાની બિકીની ફોટોથી સનસની મચાવી દીધી હતી.
43ની થઈ સોહા અલી ખાન, જુઓ અફલાતૂન ફોટોશૂટ
1/12
પટૌડી મુસ્લિમ પરિવારમાં જન્મેલી સોહાએ હિન્દુ છોકરા કૃણાલ સાથે લગ્ન કરવાનો ફેસલો લઈ કટ્ટરપંથિઓના નિશાના પર આવી ગઈ હતી, પરંતુ વર્ષો બાદ પણ બંને વચ્ચે એવો જ પ્રેમ છે.
43ની થઈ સોહા અલી ખાન, જુઓ અફલાતૂન ફોટોશૂટ
2/12
સોહાને લગ્ન બાદ હંમેશા ટ્રોલિંગનો શિકાર થવું પપે છે. પોતાની ગોદભરાઈમાં તેને હિન્દુ વિવાહિત મહિલાના રૂપમાં જોઈને પણ લોકોએ ખુબ કોમેન્ટો કરી હતી.
43ની થઈ સોહા અલી ખાન, જુઓ અફલાતૂન ફોટોશૂટ
3/12
પોતાના કરિયરની શરૂઆતના  સમયમાં પોતાની બિકીની ફોટોથી સનસની મચાવી દીધી હતી.
43ની થઈ સોહા અલી ખાન, જુઓ અફલાતૂન ફોટોશૂટ
4/12
2014, સોહાએ Maxim મેગેઝીનના કવરપેજ માટે હૉટ બિકિની ફોટોશૂટ કરાવ્યું હતું.
43ની થઈ સોહા અલી ખાન, જુઓ અફલાતૂન ફોટોશૂટ
5/12
મેગેઝીન માટે સોહાએ બિકિની પહેરી આ પોઝ આપ્યો હતો. એક્ટ્રેસનો બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ અવતાર જોઈ ફેન્સ પણ ચોંકી ગયા હતા.
43ની થઈ સોહા અલી ખાન, જુઓ અફલાતૂન ફોટોશૂટ
6/12
દીકરીના જન્મબાદ સોહા 2018માં સોહા પોતાના પતિ અને ભાઈ-ભાભી સૈફ-કરીના સાથે માલલદીવ વેકેશન પર ગઈ હતી ત્યારે સોહાએ આ ફોટો શેર કરી હતી. 
43ની થઈ સોહા અલી ખાન, જુઓ અફલાતૂન ફોટોશૂટ
7/12
પોતાની મા શર્મિલા ટાગોરની જેમ સોહા બહુ સુંદર છે. પિંક લેંઘામાં તે કહેર મચાવી રહી છે.
43ની થઈ સોહા અલી ખાન, જુઓ અફલાતૂન ફોટોશૂટ
8/12
43 વર્ષની સોહા બહુ ફિટ છે. પોતાની ફિટનેસ સાથે તે ક્યારેય સમજૂતી કરતી નથી. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.7 મિલિયન ફોલોઅર્સ છે.
43ની થઈ સોહા અલી ખાન, જુઓ અફલાતૂન ફોટોશૂટ
9/12
સોહા ફિટનેસમાં બી ટાઉનની નવી એક્ટ્રસને પણ માત આપે છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X