bredcrumb

સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીએ મેકઅપ વિના વરસાવ્યો કહેર, Photosથી વધાર્યા ફેન્સના ધબકારા

By Manisha Zinzuwadia
| Published: Monday, May 9, 2022, 13:00 [IST]
સાઉથની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવીનો ટ્રેડીશનલ લુક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જુઓ Photos...
સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીએ મેકઅપ વિના વરસાવ્યો કહેર, Photosથી વધાર્યા ફેન્સના ધબકારા
1/10
સાઉથની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવીનો આજે 30મો જન્મદિવસ છે.
સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીએ મેકઅપ વિના વરસાવ્યો કહેર, Photosથી વધાર્યા ફેન્સના ધબકારા
2/10
સાઈ પલ્લવીને ઈન્સ્ટાગ્રામ પર 5.4 મિલિયન યુઝર્સ ફોલો કરે છે.
સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીએ મેકઅપ વિના વરસાવ્યો કહેર, Photosથી વધાર્યા ફેન્સના ધબકારા
3/10
સાઈ પલ્લવીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'પ્રેમમ'થી કરી હતી. અભિનેત્રી સાઈએ MBBS નો અભ્યાસ કર્યો છે.
સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીએ મેકઅપ વિના વરસાવ્યો કહેર, Photosથી વધાર્યા ફેન્સના ધબકારા
4/10
સાઉથની અભિનેત્રીને મેકઅપ કરવાનું બિલકુલ પસંદ નથી.
સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીએ મેકઅપ વિના વરસાવ્યો કહેર, Photosથી વધાર્યા ફેન્સના ધબકારા
5/10
મેકઅપ વિના પણ આ અભિનેત્રી પોતાની સાદગીથી ચાહકોને દિવાના બનાવે છે.
સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીએ મેકઅપ વિના વરસાવ્યો કહેર, Photosથી વધાર્યા ફેન્સના ધબકારા
6/10
અભિનેત્રી સાઈ પલ્લવીની તસવીરો પર તેના ચાહકો જોરદાર રિએક્શન્સ આપે છે.
સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીએ મેકઅપ વિના વરસાવ્યો કહેર, Photosથી વધાર્યા ફેન્સના ધબકારા
7/10
સાઈ પલ્લવી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીએ મેકઅપ વિના વરસાવ્યો કહેર, Photosથી વધાર્યા ફેન્સના ધબકારા
8/10
અભિનેત્રી સાઈ પલ્લવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીએ મેકઅપ વિના વરસાવ્યો કહેર, Photosથી વધાર્યા ફેન્સના ધબકારા
9/10
સાઈ પલ્લવી તેના તમામ લુકમાં અદભૂત લાગે છે. અભિનેત્રી મોટાભાગે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી શકે છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X