સ્ટેચ્યૂ ઑફ યુનિટી- વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમાની ઝલક
By Kalpesh Kandoriya
| Published: Monday, May 31, 2021, 15:11 [IST]
1/20
સ્ટેચ્યૂ ઑફ યુનિટી- વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમાની ઝલક | Statue of Unity - A glimpse of the world's tallest chieftain - Oneindia Gujarati/photos/statue-of-unity-a-glimpse-of-the-world-s-tallest-chieftain-oi62299.html
6 લાખ ગામોમાંથી લાખો ટુકડાઓ એકત્ર કરવા માટે ત્રણ મહિનાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ કરી એકઠા થયેલા લોખંડમાંથી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની રચના કરવામાં આવી.
6 લાખ ગામોમાંથી લાખો ટુકડાઓ એકત્ર કરવા માટે ત્રણ મહિનાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ કરી એકઠા થયેલા ...
સ્ટેચ્યૂ ઑફ યુનિટી- વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમાની ઝલક Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/statue-of-unity-a-glimpse-of-the-world-s-tallest-chieftain-oi62299.html#photos-1
નર્મદા ડેમની એકદમ સામે સરદાર પટેલની આ પ્રતિમા સ્થિત કરવામાં આવી.
નર્મદા ડેમની એકદમ સામે સરદાર પટેલની આ પ્રતિમા સ્થિત કરવામાં આવી.
Courtesy: Gujarat Tourism
3/20
સ્ટેચ્યૂ ઑફ યુનિટી- વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમાની ઝલક Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/statue-of-unity-a-glimpse-of-the-world-s-tallest-chieftain-oi62299.html#photos-2
સરદાર પટેલની પ્રતિમા બનવવાનો મુખ્ય ઉદેશ લોકો માં એકતા જાળવવાનો છે.
સરદાર પટેલની પ્રતિમા બનવવાનો મુખ્ય ઉદેશ લોકો માં એકતા જાળવવાનો છે.
Courtesy: Gujarat Tourism
4/20
સ્ટેચ્યૂ ઑફ યુનિટી- વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમાની ઝલક Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/statue-of-unity-a-glimpse-of-the-world-s-tallest-chieftain-oi62299.html#photos-3
સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 33 મહિનામાં બનીને તૈયાર થઈ ગઈ છે, જે પણ એક રેકોર્ડ છે. કંપનીના જણાવ્યાનુસાર ચીનના સ્પ્રિંગ ટેમ્પલમાં બુદ્ધની પ્રતિમા બનતા 11 વર્ષ લાગ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 33 મહિનામાં બનીને તૈયાર થઈ ગઈ છે, જે પણ એક રેકોર્ડ છે. કંપનીના...