bredcrumb

જળપરી બની 'બેબી ડૉલ' Sunny Leoneએ મચાવી ધમાલ, તસવીરો જુઓ

By Kalpesh Kandoriya
| Published: Thursday, March 24, 2022, 13:16 [IST]
સની લિયોન અત્યારે માલદિવ્સમાં પોતાના પતિ સાથે વેકેશન માણી રહી છે, આ દરમિયાન તેણીએ માલદિવ્સથી પોતાની કેટલીક હૉટ એન્ડ સેક્સી તસવીરો શેર કરી છે. અહીં જૂઓ સની લિયોનીએ શેર કરેલી આ તસવીરો.
જળપરી બની 'બેબી ડૉલ' Sunny Leoneએ મચાવી ધમાલ, તસવીરો જુઓ
1/10
આ તસવીરોમાં સની લિયોન બહુ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.
જળપરી બની 'બેબી ડૉલ' Sunny Leoneએ મચાવી ધમાલ, તસવીરો જુઓ
2/10
સની લિયોન પોતાની તસવીરોથી હંમેશા ફેન્સને આકર્ષતી રહે છે. 
જળપરી બની 'બેબી ડૉલ' Sunny Leoneએ મચાવી ધમાલ, તસવીરો જુઓ
3/10
બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોન હાલ માલદીવમાં રજા માણી રહી છે. 
જળપરી બની 'બેબી ડૉલ' Sunny Leoneએ મચાવી ધમાલ, તસવીરો જુઓ
4/10
આ દરમિયાન સની લિયોન ફેન્સ સાથે પોતાની તસવીરો પણ શેર કરી રહી છે.
જળપરી બની 'બેબી ડૉલ' Sunny Leoneએ મચાવી ધમાલ, તસવીરો જુઓ
5/10
હાલમાં જ સની લિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. 
જળપરી બની 'બેબી ડૉલ' Sunny Leoneએ મચાવી ધમાલ, તસવીરો જુઓ
6/10
ફેન્સને બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોનનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
જળપરી બની 'બેબી ડૉલ' Sunny Leoneએ મચાવી ધમાલ, તસવીરો જુઓ
7/10
આ વખતે જલબરી બનેલી એક્ટ્રેસ સની લિયોન પર ફેન્સ પોતાનો પ્રેમ લૂંટાવી રહ્યા છે.
જળપરી બની 'બેબી ડૉલ' Sunny Leoneએ મચાવી ધમાલ, તસવીરો જુઓ
8/10
જણાવી દઈએ કે આ ટ્રિપ પર સની લિયોન પોતાના પતિ સાથે આવી છે અને ઘણી મસ્તી પણ કરી રહી છે.
જળપરી બની 'બેબી ડૉલ' Sunny Leoneએ મચાવી ધમાલ, તસવીરો જુઓ
9/10
જણાવી દઈએ કે એક્ટ્રેસ સની લિયોનની આ તસવીરો પર મિલિયનમાં લાઈક મળી ચૂકી છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X