bredcrumb

તારા સુતારિયાએ સિઝલિંગ લહેંગામાં આપ્યો આ પોઝ, ફોટો જોઈ ફેન્સ થયા ઘાયલ

By Manisha Zinzuwadia
| Updated: Thursday, April 21, 2022, 10:05 [IST]
તારા સુતારિયાએ સિઝલિંગ લહેંગામાં એવો પોઝ આપ્યા કે ફોટો જોઈ ફેન્સ ઘાયલ થઈ ગયા. તમે પણ જુઓ તારાના હૉટ ફોટા..
તારા સુતારિયાએ સિઝલિંગ લહેંગામાં આપ્યો આ પોઝ, ફોટો જોઈ ફેન્સ થયા ઘાયલ
1/10
અભિનેત્રીનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યાને થોડા જ વર્ષો થયા છે.
તારા સુતારિયાએ સિઝલિંગ લહેંગામાં આપ્યો આ પોઝ, ફોટો જોઈ ફેન્સ થયા ઘાયલ
2/10
તારા સુતરિયા તેના હોટ લુક માટે ટ્રેન્ડમાં રહે છે. તમને જણાવી દઈએ કે 7.2 મિલિયન લોકો અવનીતને ફોલો કરે છે.
તારા સુતારિયાએ સિઝલિંગ લહેંગામાં આપ્યો આ પોઝ, ફોટો જોઈ ફેન્સ થયા ઘાયલ
3/10
હાલમાં જ અભિનેત્રી તારા સુતારિયાની ફિલ્મ હીરોપંતી-2 રિલીઝ થવાની છે.
તારા સુતારિયાએ સિઝલિંગ લહેંગામાં આપ્યો આ પોઝ, ફોટો જોઈ ફેન્સ થયા ઘાયલ
4/10
બોલિવૂડ બ્યુટી તારા સુતારિયાએ વધુ સુંદર દેખાવા માટે હેવી જ્વેલરી પહેરી છે.
તારા સુતારિયાએ સિઝલિંગ લહેંગામાં આપ્યો આ પોઝ, ફોટો જોઈ ફેન્સ થયા ઘાયલ
5/10
અભિનેત્રી તારા સુતારિયા ડિઝાઇનર ક્રોસકટ ફ્રન્ટ નેક બ્લાઉઝ પહેરીને સુંદર લાગી રહી છે.
તારા સુતારિયાએ સિઝલિંગ લહેંગામાં આપ્યો આ પોઝ, ફોટો જોઈ ફેન્સ થયા ઘાયલ
6/10
બોલિવૂડ બ્યુટી તારા સુતારિયા અવારનવાર તેના એથનિક લુક અને હેરસ્ટાઈલ સાથે પ્રયોગ કરતી જોવા મળે છે.
તારા સુતારિયાએ સિઝલિંગ લહેંગામાં આપ્યો આ પોઝ, ફોટો જોઈ ફેન્સ થયા ઘાયલ
7/10
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાએ એથનિક લુકમાં પોતાનો ફોટો શેર કર્યો છે જેમાં તેણે સિલ્વર કલરનો લહેંગો પહેર્યો છે.
તારા સુતારિયાએ સિઝલિંગ લહેંગામાં આપ્યો આ પોઝ, ફોટો જોઈ ફેન્સ થયા ઘાયલ
8/10
અભિનેત્રીનો ઈન્ડો-વેસ્ટર્ન અંદાજ તેના દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
તારા સુતારિયાએ સિઝલિંગ લહેંગામાં આપ્યો આ પોઝ, ફોટો જોઈ ફેન્સ થયા ઘાયલ
9/10
તારા સુતારિયાના આ ફોટો પર તેના ફેન્સ પણ કોમેન્ટ કરીને રિએક્શન આપી રહ્યા છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X