bredcrumb

કરોડોની માલકિન છે સારા અલી ખાન, ગાડીઓનો છે ગાંડો ક્રેઝ

By Kalpesh Kandoriya
| Published: Thursday, August 12, 2021, 13:19 [IST]
બૉલીવુડમાં પોતાના ચુલબુલા અંદાજ અને દમદાર એક્ટિંગ માટે મશહૂર સારા અલી ખાનનો આજે જન્મદિવસ છે. સારા અલી ખાનના આ ખાસ દિવસ પર આજે અમે તમને તેના વિશે કંઈક એવી વાતો જણાવશું જેનાથી તમે કદાચ અજાણ હશો. વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ સારા અલી ખાન સૈફ અલી ખાનની દીકરી છે.
કરોડોની માલકિન છે સારા અલી ખાન, ગાડીઓનો છે ગાંડો ક્રેઝ
1/12
સારા અલી ખાનના આ ખાસ દિવસ પર આજે અમે તમને તેના વિશે કંઈક એવી વાતો જણાવશું જેનાથી તમે કદાચ અજાણ હશો.
વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ સારા અલી ખાન સૈફ અલી ખાનની દીકરી છે.
પટૌડી ખાનદાનથી હોવાના કારણે સારા અલી ખાન એક રોયલ લાઈફ જીવે છે.

2/12

3/12
જો કે આની સાથે જ સારા પોતાની ફિટનેસનું પણ પૂરું ધ્યાન રાખે છે. સારા જિની સાથે જ યોગા પણ કરે છે.
કરોડોની માલકિન છે સારા અલી ખાન, ગાડીઓનો છે ગાંડો ક્રેઝ
4/12
તમને જણાવી દઈએ કે સારા અલી ખાન એક ફિલ્મ માટે 3 કરોડ સુધી ચાર્જ કરે છે.
કરોડોની માલકિન છે સારા અલી ખાન, ગાડીઓનો છે ગાંડો ક્રેઝ
5/12
જણાવી દઈએ કે વર્ષ 2021માં હાઈએસ્ટ પેડ એક્ટ્રેસની યાદીમાં સારા અલી ખાનનું નામ પણ સામેલ હતું.
કરોડોની માલકિન છે સારા અલી ખાન, ગાડીઓનો છે ગાંડો ક્રેઝ
6/12
caknowledge.comના રિપોર્ટ મુજબ સારા 29 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિન છે.
કરોડોની માલકિન છે સારા અલી ખાન, ગાડીઓનો છે ગાંડો ક્રેઝ
7/12
જો તેની સંપત્તિની વાત કરવામાં આવે તો સારા આ ઉંમરે કરોડોની માલકિન છે.
કરોડોની માલકિન છે સારા અલી ખાન, ગાડીઓનો છે ગાંડો ક્રેઝ
8/12
આની સાથે જ તેને ગાડીઓનો પણ જબરો શોક છે. 
કરોડોની માલકિન છે સારા અલી ખાન, ગાડીઓનો છે ગાંડો ક્રેઝ
9/12
પટૌડી ખાનદાનથી હોવાના કારણે સારા અલી ખાન એક રોયલ લાઈફ જીવે છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X