• search

કરોડોની માલકિન છે સારા અલી ખાન, ગાડીઓનો છે ગાંડો ક્રેઝ

By Kalpesh Kandoriya
| Published: Thursday, August 12, 2021, 13:19 [IST]
કરોડોની માલકિન છે સારા અલી ખાન, ગાડીઓનો છે ગાંડો ક્રેઝ
1/12
સારા અલી ખાનના આ ખાસ દિવસ પર આજે અમે તમને તેના વિશે કંઈક એવી વાતો જણાવશું જેનાથી તમે કદાચ અજાણ હશો. વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ સારા અલી ખાન સૈફ અલી ખાનની દીકરી છે. પટૌડી ખાનદાનથી હોવાના કારણે સારા અલી ખાન એક રોયલ લાઈફ જીવે છે.
સારા અલી ખાનના આ ખાસ દિવસ પર આજે અમે તમને તેના વિશે કંઈક એવી વાતો જણાવશું જેનાથી તમે કદાચ અજાણ હશો....

2/12

3/12
જો કે આની સાથે જ સારા પોતાની ફિટનેસનું પણ પૂરું ધ્યાન રાખે છે. સારા જિની સાથે જ યોગા પણ કરે છે.

4/12
તમને જણાવી દઈએ કે સારા અલી ખાન એક ફિલ્મ માટે 3 કરોડ સુધી ચાર્જ કરે છે.

5/12
જણાવી દઈએ કે વર્ષ 2021માં હાઈએસ્ટ પેડ એક્ટ્રેસની યાદીમાં સારા અલી ખાનનું નામ પણ સામેલ હતું.

6/12
caknowledge.comના રિપોર્ટ મુજબ સારા 29 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિન છે.

Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X