આજના મુખ્ય ગુજરાતી ન્યૂજ તસવીરોમાં જુઓ | Today's News in Gujarati, see in pics - Oneindia Gujarati/photos/today-s-news-in-gujarati-see-in-pics-oi61554.html
અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રસીકરણ ડ્રાઇવ દરમિયાન આરોગ્ય કર્મચારી યુવતીને COVISHIELD COVID-19 ની રસીનો ડોઝ આપ્યો.
અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રસીકરણ ડ્રાઇવ દરમિયાન આરોગ્ય કર્મચારી યુવતીને COVISHIELD...
આજના મુખ્ય ગુજરાતી ન્યૂજ તસવીરોમાં જુઓ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/today-s-news-in-gujarati-see-in-pics-oi61554.html#photos-1
45થી વધુ વય જૂથના લોકો કોમ્યુનિટી હોલ ખાતે કોવિડ -19 રસી કોવિશિલ્ડનો ડોઝ મેળવવા માટે તેમના વારોની રાહ જોઈ રહ્યા છે.
45થી વધુ વય જૂથના લોકો કોમ્યુનિટી હોલ ખાતે કોવિડ -19 રસી કોવિશિલ્ડનો ડોઝ મેળવવા માટે તેમના વારોની...
આજના મુખ્ય ગુજરાતી ન્યૂજ તસવીરોમાં જુઓ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/today-s-news-in-gujarati-see-in-pics-oi61554.html#photos-2
રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલની આ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરનાર ચેતન સાકરિયા પર દુખોનો પહાડ ટૂટી ગયો છે. તેમના પિતા જેઓ કોરોના સંક્રમિત હતા અને હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો, આજે તેમનું નિધન થયું છે.
રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલની આ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરનાર ચેતન સાકરિયા પર દુખોનો પહાડ...
આજના મુખ્ય ગુજરાતી ન્યૂજ તસવીરોમાં જુઓ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/today-s-news-in-gujarati-see-in-pics-oi61554.html#photos-3
ખેડૂતો હવે આંદોલનને આગળ વધારવા માટે હાઈબ્રિડ મોડલનો ઉપયોગ કરશે. પ્રોટેસ્ટ ફ્રોમ હોમ આપવાની વાત પર વિચાર થઈ રહ્યો છે.
ખેડૂતો હવે આંદોલનને આગળ વધારવા માટે હાઈબ્રિડ મોડલનો ઉપયોગ કરશે. પ્રોટેસ્ટ ફ્રોમ હોમ આપવાની વાત...
આજના મુખ્ય ગુજરાતી ન્યૂજ તસવીરોમાં જુઓ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/today-s-news-in-gujarati-see-in-pics-oi61554.html#photos-4
કોરોના વાયરસ મહામારીના સંકટમાં જર્મનીએ મદદ તરીકે શનિવારે એક ઑક્સીજન પ્લાન્ટ દિલ્હી મોકલ્યો. આ ઑક્સીજન પ્લાન્ટને ડીઆરડીઓ તરફથી ચલાવવામાં આવી રહેલ સરદાર પલ્લભભાઈ પટેલ કોવિડ હોસ્પિટલમાં સ્થાપિત કરાશે.
કોરોના વાયરસ મહામારીના સંકટમાં જર્મનીએ મદદ તરીકે શનિવારે એક ઑક્સીજન પ્લાન્ટ દિલ્હી મોકલ્યો. આ...
આજના મુખ્ય ગુજરાતી ન્યૂજ તસવીરોમાં જુઓ Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/today-s-news-in-gujarati-see-in-pics-oi61554.html#photos-5
હાર્દિક પટેલ પણ કોરોના પોઝિટિવ હતો, તેમના પિતા ભરતભાઈને પણ કોરોના થયો હતો. યુએન મહેતા હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. આ દરમ્યાન હ્રદય બંધ પડી જવાના કારણે ભરતભાઈ પટેલનું નિધન થયું છે.
હાર્દિક પટેલ પણ કોરોના પોઝિટિવ હતો, તેમના પિતા ભરતભાઈને પણ કોરોના થયો હતો. યુએન મહેતા હોસ્પિટલમાં...