• search

ઉર્ફી જાવેદે કપડાની જગ્યાઓ ચોટાડ્યા રંગબેરંગી ફુલ, આગની જેમ વાયરલ થઇ તસવીર

By Prakashkumar Bhavanji
| Published: Monday, May 2, 2022, 16:53 [IST]
ઉર્ફી જાવેદે કપડાની જગ્યાઓ ચોટાડ્યા રંગબેરંગી ફુલ, આગની જેમ વાયરલ થઇ તસવીર
1/10
પોતાની અતરંગી ફેશનને કારણે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદે આ વખતે પોતાની બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે.
પોતાની અતરંગી ફેશનને કારણે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદે આ વખતે પોતાની બોલ્ડનેસની તમામ હદો વટાવી...
ઉર્ફી જાવેદે કપડાની જગ્યાઓ ચોટાડ્યા રંગબેરંગી ફુલ, આગની જેમ વાયરલ થઇ તસવીર
2/10
ઉર્ફીએ કોઈપણ કપડા પહેર્યા વિના માત્ર ફૂલોથી તેના શરીરને ઢાંકી દીધું હતું. ઉર્ફીનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
ઉર્ફીએ કોઈપણ કપડા પહેર્યા વિના માત્ર ફૂલોથી તેના શરીરને ઢાંકી દીધું હતું. ઉર્ફીનો આ વીડિયો ઘણો...
ઉર્ફી જાવેદે કપડાની જગ્યાઓ ચોટાડ્યા રંગબેરંગી ફુલ, આગની જેમ વાયરલ થઇ તસવીર
3/10
ઉર્ફીનો આ વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે
ઉર્ફીનો આ વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે
ઉર્ફી જાવેદે કપડાની જગ્યાઓ ચોટાડ્યા રંગબેરંગી ફુલ, આગની જેમ વાયરલ થઇ તસવીર
4/10
ઉર્ફીએ આ વીડિયો પોસ્ટ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેના કપડાની જગ્યાએ માત્ર કેટલાક ફૂલો જ જોવા મળી રહ્યા છે.
ઉર્ફીએ આ વીડિયો પોસ્ટ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેના કપડાની જગ્યાએ માત્ર...
ઉર્ફી જાવેદે કપડાની જગ્યાઓ ચોટાડ્યા રંગબેરંગી ફુલ, આગની જેમ વાયરલ થઇ તસવીર
5/10
આ વીડિયોના કારણે ઉર્ફી ફરી ટ્રોલ થઈ ગઈ છે. કેટલાક લોકો તેને તેની બોલ્ડનેસ માટે ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેના આત્મવિશ્વાસ માટે તેની પ્રશંસા કરી રહ્યા છે.
આ વીડિયોના કારણે ઉર્ફી ફરી ટ્રોલ થઈ ગઈ છે. કેટલાક લોકો તેને તેની બોલ્ડનેસ માટે ટ્રોલ કરી રહ્યા છે...
ઉર્ફી જાવેદે કપડાની જગ્યાઓ ચોટાડ્યા રંગબેરંગી ફુલ, આગની જેમ વાયરલ થઇ તસવીર
6/10
તેની આ તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
તેની આ તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X