bredcrumb

ઉર્ફી જાવેદ Photos: ભીના વાળમાં ઉર્ફીએ ફ્રંટ ઓપન મોનોકિની પહેરીને કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ

By Manisha Zinzuwadia
| Published: Thursday, May 19, 2022, 07:49 [IST]
ઉર્ફી જાવેદે ભીના વાળમાં ફ્રંટ ઓપન મોનોકિની પહેરીને બોલ્ડ પોઝ આપ્યા, જુઓ Photos..
ઉર્ફી જાવેદ Photos: ભીના વાળમાં ઉર્ફીએ ફ્રંટ ઓપન મોનોકિની પહેરીને કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
1/9
ઉર્ફીએ ફ્રન્ટ ઓપન બ્લેક મોનોકિનીમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે.
ઉર્ફી જાવેદ Photos: ભીના વાળમાં ઉર્ફીએ ફ્રંટ ઓપન મોનોકિની પહેરીને કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
2/9
ઉર્ફીના ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. જોકે તે ઘણીવાર ટ્રોલ થાય છે
ઉર્ફી જાવેદ Photos: ભીના વાળમાં ઉર્ફીએ ફ્રંટ ઓપન મોનોકિની પહેરીને કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
3/9
ઉર્ફી પાપારાઝીની ફેવરિટ છે. તે ક્યારેય ફોટા પડાવવા માટે ના નથી પાડતી.
ઉર્ફી જાવેદ Photos: ભીના વાળમાં ઉર્ફીએ ફ્રંટ ઓપન મોનોકિની પહેરીને કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
4/9
સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફે જાવેદે તાજેતરમાં ફરી એકવાર તેના નામનો સ્પેલિંગ બદલ્યો છે.
ઉર્ફી જાવેદ Photos: ભીના વાળમાં ઉર્ફીએ ફ્રંટ ઓપન મોનોકિની પહેરીને કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
5/9
આ વખતે ઉર્ફી તેની બ્લેક મોનોકિનીને લઈને ચર્ચામાં છે.
ઉર્ફી જાવેદ Photos: ભીના વાળમાં ઉર્ફીએ ફ્રંટ ઓપન મોનોકિની પહેરીને કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
6/9
ફોટો શેર કરતા ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું, 'કેપ્શન સમજમાં નથી આવી રહ્યુ.'
ઉર્ફી જાવેદ Photos: ભીના વાળમાં ઉર્ફીએ ફ્રંટ ઓપન મોનોકિની પહેરીને કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
7/9
ચાહકોને ઉર્ફીની બોલ્ડ સ્ટાઈલ અને હોટ અવતાર પણ પસંદ છે.
ઉર્ફી જાવેદ Photos: ભીના વાળમાં ઉર્ફીએ ફ્રંટ ઓપન મોનોકિની પહેરીને કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
8/9
આ તસવીરોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તે ફરી એકવાર તેની ફેશનને લઈને ચર્ચામાં આવી છે.
ઉર્ફી જાવેદ Photos: ભીના વાળમાં ઉર્ફીએ ફ્રંટ ઓપન મોનોકિની પહેરીને કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ
9/9
બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેની ફેશન અને ડ્રેસને લઈને ચર્ચામાં છે.
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X