bredcrumb

ગુજરાતમાં 15થી 18 વર્ષ ગ્રુપના બાળકોને વેક્સિન અપાઇ, જુઓ તસવીરો

By Prakash Kumar Bhavanji
| Published: Monday, January 3, 2022, 19:11 [IST]
ગુજરાતમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ થઇ ગયુ છે, જુઓ તસવીરો
ગુજરાતમાં 15થી 18 વર્ષ ગ્રુપના બાળકોને વેક્સિન અપાઇ, જુઓ તસવીરો
1/10
બાળકોને વેક્સિન આપવાની તૈયારી પુરી, રસીકરણ અભિયાન શરૂ
ગુજરાતમાં 15થી 18 વર્ષ ગ્રુપના બાળકોને વેક્સિન અપાઇ, જુઓ તસવીરો
2/10
કોરોના અને ઓમિક્રોન વેરિયંટે માથુ ઉચકતા બાળકોની વેક્સિન આપવાની પડી ફરજ
ગુજરાતમાં 15થી 18 વર્ષ ગ્રુપના બાળકોને વેક્સિન અપાઇ, જુઓ તસવીરો
3/10
ગુજરાતમાં રેકોર્ડ વેક્સિનેશન કરવા તંત્રનો પ્રયાસ
ગુજરાતમાં 15થી 18 વર્ષ ગ્રુપના બાળકોને વેક્સિન અપાઇ, જુઓ તસવીરો
4/10
સેન્ટર પર બાળકોના મનોરંજનનું પણ રખાયુ ધ્યાન
ગુજરાતમાં 15થી 18 વર્ષ ગ્રુપના બાળકોને વેક્સિન અપાઇ, જુઓ તસવીરો
5/10
આ અભિયાનના પ્રથમ દિવસે જ વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં બાળકો પહોંચ્યા હતા
-
ગુજરાતમાં 15થી 18 વર્ષ ગ્રુપના બાળકોને વેક્સિન અપાઇ, જુઓ તસવીરો
6/10
દેશમાં 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશન પૂર્ણ થતા બાળકોને અપાઇ રહી છે વેક્સિન
ગુજરાતમાં 15થી 18 વર્ષ ગ્રુપના બાળકોને વેક્સિન અપાઇ, જુઓ તસવીરો
7/10
15થી 18 વર્ષની ઉંમરના બાળકોને કોવેક્સિનનો ડોઝ અપાયો
ગુજરાતમાં 15થી 18 વર્ષ ગ્રુપના બાળકોને વેક્સિન અપાઇ, જુઓ તસવીરો
8/10
DGCIની મંજુરી બાદ સરકારે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી હતી
ગુજરાતમાં 15થી 18 વર્ષ ગ્રુપના બાળકોને વેક્સિન અપાઇ, જુઓ તસવીરો
9/10
બાળકોને રસી અપાય અને સગવડતા રહે તે માટે પુરતુ ધ્યાન રખાયુ
loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X