• search

ભારે વરસાદને કારણે તમિલનાડુના હાલ બેહાલ, જુઓ તસવીરો

By Kalpesh Kandoriya
| Published: Sunday, January 2, 2022, 11:26 [IST]
ભારે વરસાદને કારણે તમિલનાડુના હાલ બેહાલ, જુઓ તસવીરો
1/8
તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો તાંડવ ચાલુ છે.

Courtesy: ANI
ભારે વરસાદને કારણે તમિલનાડુના હાલ બેહાલ, જુઓ તસવીરો
2/8
જેને કારણે રાજ્યના કેટલાય ભાગોમાં પૂર જેવો માહોલ સર્જાયો છે.

3/8
રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે જનતાએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

4/8
વરસાદને કારણે ચેન્નઈ અને આજુબાજુના વિસ્તારોમાં સ્કૂલ અને કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે.

5/8
તસવીરોમાં જોઈ શકાય છે કે વરસાદને કારણે આખુ્ં જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે.

6/8
એક રિપોર્ટનું માનીએ તો ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થયાં છે.

Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X