bredcrumb

વરસાદને કારણે WTC ફાઈનલના પહેલા દિવસની ગેમ રદ, જુઓ તસવીરો

By Kalpesh Kandoriya
| Published: Friday, June 18, 2021, 22:11 [IST]
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની આજે ફાઈનલ મેચ રમાઈ રહી છે, પરંતુ વરસાદના કારણે પહેલા દિવસની ગેમ રદ કરવામાં આવી છે. તસવીરોમાં જુઓ ક્રિકેટના સમાચાર
વરસાદને કારણે WTC ફાઈનલના પહેલા દિવસની ગેમ રદ, જુઓ તસવીરો
1/9
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારે સાઉથહેમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઈ રહી છે
વરસાદને કારણે WTC ફાઈનલના પહેલા દિવસની ગેમ રદ, જુઓ તસવીરો
2/9
વરસાદને કારણે પહેલા દિવસે ટોસ પણ થઈ શક્યો નથી. મેચમાં ICCએ 23 જૂન રિઝર્વ ડે પણ રાખ્યો છે.
વરસાદને કારણે WTC ફાઈનલના પહેલા દિવસની ગેમ રદ, જુઓ તસવીરો
3/9
જો 4 દિવસમાં આ મેચનું પરિણામ નહીં આવે તો રિઝર્વ ડેનો ઉપયોગ કરાશે.
વરસાદને કારણે WTC ફાઈનલના પહેલા દિવસની ગેમ રદ, જુઓ તસવીરો
4/9
 ધ એજિસ બાઉલમાં અત્યારસુધી 6 ટેસ્ટ મેચ યોજાઇ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 2 વાર અને બીજી ઈનિંગમાં બેટિંગ કરનાર ટીમ 1 વાર મેચ જીતી છે.
વરસાદને કારણે WTC ફાઈનલના પહેલા દિવસની ગેમ રદ, જુઓ તસવીરો
5/9
જો કે વરસાદને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટના પહેલો દિવસની ગેમ રદ થઈ ગઈ છે
વરસાદને કારણે WTC ફાઈનલના પહેલા દિવસની ગેમ રદ, જુઓ તસવીરો
6/9
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના પહેલા દિવસની ગેમ રદ

7/9

8/9

9/9

loader
X
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X