• search

સીદી સૈયદની જાળીની કોતરણી જોઈ તમે ચકિત થઈ જશો

1/9
સીદીસૈયદની મસ્જીદ એ મસ્જીદ કરતા તેમાં લાગેલી સીદીસૈયદની જાળીથી વધારે પ્રખ્યાત છે.

Courtesy: Gujarat Tourism
સીદી સૈયદની જાળીની કોતરણી જોઈ તમે ચકિત થઈ જશો
2/9
સીદીસૈયદની જાળી એ સીદીસૈયદની મસ્જીદની એક દિવાલ પર લાગેલી પ્રખ્યાત જાળી છે.

3/9
આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એકજ પથ્થરમાંથી બનેલી છે.

4/9
આ જાળી નક્શીકામનો બેજોડ નમુનો ગણાય છે.

5/9
અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.
અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય...
Courtesy: Gujarat Tourism
સીદી સૈયદની જાળીની કોતરણી જોઈ તમે ચકિત થઈ જશો
6/9
આ જાળી લાલ દરવાજા પાસે આવેલી છે. અને ત્યા બીજી જાળી પણ આવેલી છે, એ પણ એટલી સુંદર અને રમણીય છે.
આ જાળી લાલ દરવાજા પાસે આવેલી છે. અને ત્યા બીજી જાળી પણ આવેલી છે, એ પણ એટલી સુંદર અને રમણીય છે.
Courtesy: Gujarat Tourism
Loading next story
Go Back to Article Page
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X