• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
સુશીલ કુમાર મોદી

સુશીલ કુમાર મોદી

જીવનચરિત્ર

સુશિલ કુમાર મોદી ભારતીય જનતા પાર્ટીના રાજનેતા છે, જે જુલાઈ 2017ના બિહારના ઉપમુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. સુશીલ મોદીનો જન્મ 1952માં થયો હતો અને તેમણે બીએસ કૉલેજ, પટનાથી બીએસસીની ડીગ્રી લીધી છે. તેમણે પટના સાયન્સ કૉલેજથી સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી અને 1973માં બૉટિની ઓનર્સ કર્યો. પછી તેમણે જય પ્રકાશ નારાયણ દ્વારા શરૂ કરેલ સામાજીક આંદોલનમાં શામેલ થવા માટે પટના વિશ્વવિદ્યાલયમાં એમએસસી બૉટની કોર્ષ છોડી દીધો. આ પહેલા તેઓ 2005 થી 2013 સુધી બિહારના ઉપમુખ્યમંત્રી અને નાણા મંત્રી હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લાઈફલોન્ગ સભ્ય છે અને જુલાઈ 2011 માં ગુડ્સ અને સર્વિસ ટેક્સના અમલીકરણ માટે રાજ્ય નાણા પ્રધાનની સત્તાની સમિતિના ચેરમેન હતા.

અંગત જીવન

આખું નામ સુશીલ કુમાર મોદી
જન્મતારીખ 05 Jan 1952 (ઉમર 69)
જન્મસ્થળ પટના, બિહાર
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Post Graduate
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ મોતીલાલ મોદી
માતાનું નામ રત્ના દેવી
જીવનસાથીનું નામ જેસ્સી જોર્જ
દીકરા 2

સંપર્ક

કાયમી સરનામુ રાજેન્દ્રનગર પટના
સંપર્ક નંબર NA
ઈમેલ NA
સોશ્યિલ હેન્ડલ

રસપ્રદ તથ્યો

1962માં ચીન-ભારત યુદ્ધ દરમિયાન સુશીલ કુમાર મોદીએ સ્કૂલના વિદ્યાર્થીઓને સંગઠિત કરવામાં મહત્વની ભૂમિક ભજવી હતી. નાગરિકો અને વિદ્યાર્થીઓ પોતાની શારીરિક ફિટનેસ જાળવી રાખે તે માટે તેમને પ્રશિક્ષિત કરવાના હેતુથી તેમને સિવિલ ડિફેન્સ દ્વારા કમાન્ડર તરીકે નિયક્ત કરવામાં આવ્યા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આજીવન સભ્ય છે.

રાજકીય સમયરેખા

 • 2017
  બિહારના ઉપમુખ્યમંત્રી બન્યા. બિહારમાં જેડીયુ-આરજેડી મહાગઠબંધન સરકારના પતન પાછળના તેઓ મુખ્ય ખેલાડી હતા.
 • 2010
  સુશિલ મોદીએ બિહાર વિધાનસભા માટે 2010માં ચૂંટણી લડી નહિં. તેમણે ભાજપ માટે પ્રચાર કરવાન વિકલ્પ પસંદ કર્યો.
 • 2006
  બિહારના નાણામંત્રી રહ્યા.
 • 2005
  સત્તામાં એનડીએના આવ્યા બાદ, તેમણે લોકસભાથી રાજીનામુ આપી દીધુ અને બિહારના ઉપમુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યભાળ સંભાળ્યો. તેઓ બિહારના ત્રીજા ઉપમુખ્યમંત્રી છે. તેમણે કોઈપણ મતવિસ્તારથી ચૂંટણી લડી નથી.
 • 2004
  ભાગલપુરથી 14મી લોકસભાના સભ્ય ચૂંટાઈ ગયા. તેમણે સીપીએમના સુબોધ રે ને હરાવ્યા.
 • 2000
  તેમણે ફરીથી ચૂંટણી લડી અને વિધાનસભા ચૂંટણી જીત્યા. પછી તેઓ બિહાર સરકારમાં સંસદીય મામલાના મંત્રી બન્યા. .
 • 1996 થી 2004
  બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા.
 • 1995
  તેઓ ભારતીય જનતા પાર્ટીના સચિવ બન્યા. આ ઉપરાંત તેઓ પટના વિધાનસભામાં ફરીથી ચૂંટાયા.
 • 1990
  તેઓ સક્રિય રાજનીતિમાં શામેલ થઈ ગયા અને પટનાના કુમ્હાર વિધાનસભા મત વિસ્તારથી સફળતાપૂર્વક ચૂંટણી લડી.
 • 1983 થી 86
  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભારતીય મહાસચિવ
 • 1973 થી 77
  પાટણ યુનિવર્સિટિ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી

અગાઉનો ઇતિહાસ

 • 1968
  1968માં તેમણે 3 વર્ષનો ઉચ્ચતમ આરએસએસ ટ્રેનિંગ કોર્ષ(ઓટીસી)પૂરોં કર્યો. મેટ્રિક બાદ તેમણે એક મહિનો વિસ્તારક તરીકે દાનાપુર, ખગોલમાં કામ કર્યુ. તેમણે વિવિધ આરએસએસ શાખાઓ શરૂ કરી. પછી. તેઓ આરએસએસ પટના ટાઉનની સાંજની શાખાના પ્રભારી બન્યા.
 • 1962
  મોદી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના સભ્ય બન્યા.
કુલ સંપત્તિ24.75 LAKHS
સંપત્તિ34.1 LAKHS
જવાબદારીઓ9.35 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X