For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોની સિવાય આ ક્રિકેટર્સની પણ છે અધધ સંપત્તિ

|
Google Oneindia Gujarati News

એમા બે મત નથી કે જ્યારથી આઇપીએલ શરૂ થઇ છે ત્યારથી ક્રિકેટમાં સૌથી વધુ કમાણી જોવા મળી રહી છે. જેના કારણે ભારતના અનેક ખેલાડીઓની સાથોસાથ વિદેશી ખેલાડીઓ પણ પોતાની સંપત્તિમાં અનેકગણો વધારો કરી રહ્યાં છે અને આઇપીએલ, વિવિધા જાહેરખબરો અને પોતાના દેશ તરફથી રમાતી મેચો થકી અનેકગણી આવક રળી રહ્યાં છે. વાત ભારતીય ખેલાડીઓની કરવામાં આવે તો મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, યુવરાજ સિંહ વિરેન્દ્ર સેહવાગ અને વિરાટ કોહલી પણ સારી એવી કમાણી કરી રહ્યાં છે.

આ તો વાત ભારતની થઇ પરંતુ વિશ્વભરના ક્રિકેટ ખેલાડીઓની કમાણી અંગે વાત કરવામાં આવે તે એવા ઘણા બધા ખેલાડીઓ મળી જશે કે જેઓની કમાણી કુલ સંપત્તિ અંગે જાણીને તમને અવાક રહી જશો. આજે અમે અહીં તેમાંથી એવા 12 ખેલાડીઓની યાદી લઇને આવ્યા છીએ, જેઓ આવકના મામલે બધા કરતા ઉપર આવે છે. તો ચાલો તસવીરો થકી એ ખેલાડીઓ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- વિરાટ કોહલી બન્યો ટી20 ક્રિકેટનો બાદશાહ, ભારત બીજા નંબરે
આ પણ વાંચોઃ- ICCએ કરી લાલ આંખ ને આ 10 બોલર પર લાગ્યો પ્રતિબંધ
આ પણ વાંચોઃ- આ વિસ્ફોટક બેટ્સમેનોએ ટી20માં કર્યો છે છગ્ગાનો વરસાદ

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

દેશઃ- ભારત
કુલ સંપત્તિઃ- 150 મિલિયન ડોલર

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

દેશઃ- ભારત
કુલ સંપત્તિઃ- 115 મિલિયન ડોલર

રિકી પોન્ટિંગ

રિકી પોન્ટિંગ

દેશઃ- ઓસ્ટ્રેલિયા
કુલ સંપત્તિઃ- 65 મિલિયન ડોલર

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

દેશઃ- ભારત
કુલ સંપત્તિઃ- 55.5 મિલિયન ડોલર

ઇમરાન ખાન

ઇમરાન ખાન

દેશઃ- પાકિસ્તાન
કુલ સંપત્તિઃ- 51 મિલિયન ડોલર

શેન વોર્ન

શેન વોર્ન

દેશઃ- ઓસ્ટ્રેલિયા
કુલ સંપત્તિઃ- 50 મિલિયન ડોલર

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ

દેશઃ- ભારત
કુલ સંપત્તિઃ- 40 મિલિયન ડોલર

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

દેશઃ- ભારત
કુલ સંપત્તિઃ- 35 મિલિયન ડોલર

યુસુફ પઠાણ

યુસુફ પઠાણ

દેશઃ- ભારત
કુલ સંપત્તિઃ- 27 મિલિયન ડોલર

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

દેશઃ- ભારત
કુલ સંપત્તિઃ- 23 મિલિયન ડોલર

વિરાટ કોહલી

વિરાટ કોહલી

દેશઃ- ભારત
કુલ સંપત્તિઃ- 15 મિલિયન ડોલર

English summary
world's top richest cricketer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X