For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Asian Games 2018: દીપક કુમારે ભારતને અપાવ્યો ત્રીજો મેડલ

એશિયન ગેમ્સ 2018 માં ભારતની ઝોળીમાં વધુ એક મેડલ આવી ગયો છે. ભારતના નિશાનેબાજ દીપક કુમારે સોમવારે પુરુષની 10 મીટર રાયફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે.

|
Google Oneindia Gujarati News

એશિયન ગેમ્સ 2018 માં ભારતની ઝોળીમાં વધુ એક મેડલ આવી ગયો છે. ભારતના નિશાનેબાજ દીપક કુમારે સોમવારે પુરુષની 10 મીટર રાયફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. દીપક કુમાર સાથે રવિ કુમારે પણ ફાઈનલ્સ માટે ક્વોલિફાય કર્યુ હતુ પરંતુ ફાઈનલમાંથી બહાર થઈ ગયા.

deepak kumar

તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે રવિ કુમારે રવિવારે ભારતને એશિયન ગેમ્સનો પહેલો મેડલ અપાવ્યો હતો. તેમણે 10 મીટર રાયફલ મિક્સ્ટ ટીમ ઈવેન્ટમાં અપૂર્વી ચંદેલા સાથે બ્રોન્ઝ મેડલ ટીમના નામે કર્યો હતો.

આ પણ વાંચોઃ Asian Games 2018: અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે ભારતને પહેલો મેડલ અપાવ્યોઆ પણ વાંચોઃ Asian Games 2018: અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે ભારતને પહેલો મેડલ અપાવ્યો

અપૂર્વી સાથે 10 મીટર રાયફલ મિક્સ્ડ ટીમ ફાઈનલ્સ ઈવેન્ટમાં ચંદેલા-કુમારની જોડીએ 42 શોટ્સ બાદ 429.9 પોઈન્ટ મેળવીને ત્રીજુ સ્થાન મેળવ્યુ હતુ. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ તાઈવાનની જોડીએ 494.1 પોઈન્ટ મેળવીને જીત્યો હતો.

English summary
asian games 2018 deepak kumar won silver medal shooting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X