• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મેદાન પર ઉતરતા જ ધોનીનો આ રેકોર્ડ થઇ જશે વધુ મજબૂત

|

બેંગ્લોર, 5 સપ્ટેમ્બરઃ ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની આ વખતે ચેમ્પિયન્સ લીગ 2013માં મેદાન પર ઉતરતાની સાથે જ લીગની સર્વાધિક મેચોમાં સુકાની બનવાના પોતાના રેકોર્ડને વધુ મજબૂત બનાવી દેશે. આ વખતે ચેમ્પિયન્સ લીગ ટી20 ભારતમાં રમાઇ રહી છે. ટૂર્નામેન્ટનું આયોજન 17 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ટાઇટંસ, બ્રિસબેન હીટ, ત્રિનિડાડ અને ટોબેકો તથા એક ક્વોલિફાઇડ કરનારી ટીમ હશે.

ચેન્નાઇની પહેલી મેચ 22 સપ્ટેમ્બરના રોજ રાંચીમાં ટાઇટંસ સાથે જેએસસીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ધોનીએ અત્યારસુધીમાં લીગમાં સર્વાધિક 13 મેચોમાં સુકાની કરી છે. ત્યારબાદ ગૌતમ ગંભીર અને ડારેન ગાગાનો નંબર આવે છે. જે આ ટૂર્નામેન્ટ રમી રહ્યાં નથી.

mahendra-singh-record
ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે ટૂર્નામેન્ટમાં અત્યારસુધી ત્રણ વાગ ભાગ લીધો છે, જેમાં તેણે 2010માં જીત હાંસલ થઇ હતી. આ ઉપરાંત ધોનીએ વિકેટ પાછળ પણ શાનદાર પ્રદર્શન કરતા 14 ખેલાડીઓને આઉઠ કર્યા છે.

English summary
Chennai Super Kings' MS Dhoni is all set to extend his captaincy record for most matches in the Champions League Twenty20 when he leads the team on his home ground in Ranchi on September 22.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more