CLT20: કોના નામે છે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ?
મુંબઇ ઇન્ડિયન્સનો સુકાની કિરોન પોલાર્ડ ચેમ્પિયન્સ લીગ ટી20માં સૌથી વધુ છગ્ગા ફટકારવાની રેસમાં ટોપ પર આવી ગયો છે. આ વેસ્ટ ઇન્ડિઝ ઓલરાઉન્ડર ચેમ્પિયન્સ લીગ ટી20ના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેના પછી બીજા ક્રમે છે ખેલાડી છે, તે પોલાર્ડ ક્યાંય પાછળ છે.
પોલાર્ડે લીગની 26 ઇનિંગમાં 48 વખત બોલને બાઉન્ડરીની ઉપર મોકલ્યો છે અને તે ટૂંક સમયમાં છગ્ગા ફટકારવાની અડધી સદી પણ પૂર્ણ કરી લેશે. પોલાર્ડ બાદ બીજા ક્રમે ડેવિડ વોર્નર અને ત્રીજા ક્રમે ક્રિસ ગેઇલ આવે છે. જેમણે અનુક્રમે 27 અને 24 છગ્ગા ફટકાર્યા છે. ત્યાબાદ ચોથા ક્રમે સુરેશ રૈના આવે છે, જેણે 23 છગ્ગા ફટકાર્યા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા ખેલાડીએ કેટલા છગ્ગા ફટકાર્યા છે. અને આ યાદીમાં કેટલા ભારતીય ખેલાડી છે.
આ પણ વાંચોઃ- CLT20ના ઇતિહાસમાં આ ખેલાડીઓ એ ફટકારી છે ફાસ્ટેસ્ટ અડધી સદી
આ પણ વાંચોઃ- વિશ્વકપ 2015: ટીમ ઇન્ડિયા ફેવરિટ, જાણો કોન કેટલું શક્તિશાળી
આ પણ વાંચોઃ- ભારત વિરુદ્ધ આવી હશે વેસ્ટ ઇન્ડિઝની સિક્રેટ તૈયારી

કિરોન પોલાર્ડ
ટીમઃ- મુંબઇ ઇન્ડિયન્સ, ત્રિનિડાડ એન્ડ ટોબેગો
ઇનિંગઃ- 26
છગ્ગાઃ- 46

ડેવિડ વોર્નર
ટીમઃ- દિલ્હી ડેરડેવિલ્સ, ન્યૂ સાઉથ વોલ્સ
ઇનિંગઃ- 12
છગ્ગાઃ- 27

ક્રિસ ગેઇલ
ટીમઃ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ઇનિંગઃ- 6
છગ્ગા 24

સુરેશ રૈના
ટીમઃ- ચેન્નાઇ સુપર કિંગ્સ
ઇનિંગઃ- 12
છગ્ગાઃ- 23

હેનરી ડેવિડ્સ
ટીમઃ- કેપ કોબરાઝ, ટિટન્સ
ઇનિંગઃ- 13
છગ્ગાઃ- 22

ડરેન બ્રાવો
ટીમઃ- ત્રિનિડાડ એન્ડ ટોબેગો
ઇનિંગઃ- 16
છગ્ગાઃ- 19

મહેન્દ્ર સિંહ ધોની
ટીમઃ- ચેન્નાઇ સુપર કિંગ્સ
ઇનિંગઃ- 18
છગ્ગાઃ- 18

રાયન ટેન ડોશ્ચોટે
ટીમઃ- કોલકતા નાઇટ રાઇડર્સ, ઓટાગો
ઇનિંગઃ- 8
છગ્ગાઃ- 16

રોહિત શર્મા
ટીમઃ- ડેક્કન ચાર્જર્સ, મુંબઇ ઇન્ડિયન્સ
ઇનિંગઃ- 11
છગ્ગાઃ- 16

દિનેશ કાર્તિક
ટીમઃ- દિલ્હી ડેરડેવિલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ
ઇનિંગઃ- 12
છગ્ગાઃ- 15

મુરલી વિજય
ટીમઃ- ચેન્નાઇ સુપર કિંગ્સ
ઇનિંગઃ- 19
છગ્ગાઃ- 15