For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2018: 16 વર્ષની મનુ ભાકરે શૂટિંગમાં ગોલ્ડ અપાવ્યો, હિનાને સિલ્વર

કોમનવેલ્થ ગેમમાં ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. વેટલિફ્ટિંગ પછી હવે શૂટિંગમાં પણ ભારતે ગોલ્ડ પર કબ્જો કર્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોમનવેલ્થ ગેમમાં ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. વેટલિફ્ટિંગ પછી હવે શૂટિંગમાં પણ ભારતે ગોલ્ડ પર કબ્જો કર્યો છે. 16 વર્ષની મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે. જયારે હિના સિંધુએ સિલ્વર મેડલ પર કબ્જો કર્યો છે. કોમનવેલ્થ ગેમ 2018 દરમિયાન ભારતની દીકરીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

CWG 2018

મહિલાઓની 10 મીટર એર પિસ્ટલમાં ભારતની મનુ ભાકર અને હિના સિંધુ વચ્ચે ગોલ્ડ અને સિલ્વર મેડલ માટે મુકાબલો થયો. જેમાં છેલ્લા શોટમાં 10.4 પોઇન્ટ મેળવીને મનુ ભાકરે ગોલ્ડ પર કબ્જો કર્યો. જયારે હિના સિંધુના ખાતામાં સિલ્વર મેડલ આવ્યો. શૂટિંગમાં મનુ ભાકર ઘ્વારા ગોલ્ડ મેળવ્યા પછી ભારતના ખાતામાં કુલ 6 ગોલ્ડ મેડલ આવી ચુક્યા છે. આ પહેલા પૂનમ યાદવ ઘ્વારા 69 કિલો કેટેગરી વેટલિફ્ટિંગમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.

CWG 2018

જો મહિલા બોક્સિંગ વિશે વાત કરવામાં આવે તો મેરી કોમ સેમીફાયનલ સુધી પહોંચી ગયી છે. એટલે ભારત માટે વધુ એક મેડલ અત્યારથી પાક્કો થઇ ગયો છે.

English summary
Commonwealth games 2018 gold for manu bhaker silver for sidhu in 10m air pisto
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X