For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy B'day: એવા 15 રેકોર્ડ જે ખાલી રાહુલ દ્રવિડ જ બનાવી શકે

By Desk
|
Google Oneindia Gujarati News

ટીમ ઇન્ડિયાના વોલ રાહુલ દ્રવિડ આજે પોતાનો 42 વર્ષ માટેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના એવા બેટ્સમેનમાંના એક છે જે ભારતમાં સચિન તેંદુલકરના પ્રભાવ વચ્ચે પણ પોતાની એક ખાસ છાપ છોડવામાં સફળ રહ્યા છે.

VIDEO: દ્રવિડની સુપર બોલીંગ, આફ્રીકાની 2 મહત્વની વિકેટVIDEO: દ્રવિડની સુપર બોલીંગ, આફ્રીકાની 2 મહત્વની વિકેટ

રાહુલ દ્રવિડ પોતાના કરિયરમાં કુલ 164 ટેસ્ટ અને 344 વન ડે મેચ રમી ચુક્યા છે. ટેસ્ટ મેચમાં રાહુલ દ્રવિડએ 52.31 ની એવરેજથી 13288 રન બનાવ્યા જેમાં 36 શતક અને 63 અર્ધસતક શામિલ છે. ટેસ્ટ માં તેમનો સર્વાધિક સ્કોર 270 છે. વન ડે મેચમાં રાહુલ દ્રવિડએ 39.16 ની એવરેજથી 10889 રન બનાવ્યા જેમાં 12 શતક અને 83 અર્ધસતક શામિલ છે. રાહુલ દ્રવિડ એક વિકેટ કિપર તરીકે પણ ખુબ સફળ રહ્યા.

Rahul Dravid

Rahul Dravid

પિતા કરતા હતા જેમ ની ફેક્ટરીમાં કામ..

Rahul Dravid

Rahul Dravid

રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના એવા બેટ્સમેન જેમણે ચાર લગાતાર ટેસ્ટ માં સતક બનાવ્યા હોઈ

પહેલા ICC ટેસ્ટ પ્લયેર ઓફ ધ યર

પહેલા ICC ટેસ્ટ પ્લયેર ઓફ ધ યર

રાહુલ દ્રવિડ પહેલા ICC ટેસ્ટ પ્લયેર ઓફ ધ યર બન્યા

દરેક ટેસ્ટ રમવા વાળી ટીમ સામે સતક

દરેક ટેસ્ટ રમવા વાળી ટીમ સામે સતક

રાહુલ દ્રવિડે દરેક ટેસ્ટ રમવા વાળી ટીમ સામે સતક બનાવ્યા છે

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ પહેલા બિન ઓસ્ટ્રેલિયન છે જેમને બ્રેડમેન અધિકારીક નિવેદન આપ્યું હોઈ

1999 ના વર્લ્ડ કપમાં સર્વાધિક રન બનાવ્યા

1999 ના વર્લ્ડ કપમાં સર્વાધિક રન બનાવ્યા

1999 ના વર્લ્ડ કપમાં સર્વાધિક 461 રન બનાવ્યા

Sexiest ખેલ Personality

Sexiest ખેલ Personality

એક પત્રિકાએ દ્રવિડને Sexiest ખેલ Personality તરીકે પસંદ કર્યો હતો

પહેલી જ મેચમાં સન્યાસ

પહેલી જ મેચમાં સન્યાસ

રાહુલ દ્રવિડ પેહલા આવા ખેલાડી હતા જેમને પેહલી જ T-20 મેચમાં સન્યાસ લઇ લિધો હતો

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ ક્રીકેટ પહલા હોકી પ્લયેર હતા

દ્રવિડના નામથી શરુ થયો જેમી કપ

દ્રવિડના નામથી શરુ થયો જેમી કપ

દ્રવિડના નામ પર બેંગલોરની સ્કૂલ શરુ થયો જેમી કપ

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ દરેક મેચ માં નવા કપડા પેહેરતા

Rahul Gandhi

Rahul Gandhi

પેહલી T-20 મેચમાં એક સાથે 3 છેક્કા માર્યા હતા

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

2003માં સ્કોટલેન્ડની ટીમ તરફથી રમ્યા હતા રાહુલ દ્રવિડ

Rahul Gandhi

Rahul Gandhi

300 થી વધારેની ભાગીદારીમાં દ્રવિડ વધારે વખત શામિલ

Rahul Dravid

Rahul Dravid

મેચમાં 31258 બોલ રમવા નો રેકોર્ડ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
15 rare and interesting facts about Rahul Dravid. Dravid has been one of the most successful batsman of Team India ever.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X