For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! પાકિસ્તામાં દેખાયો વિરાટ કોહલીનો ડૂબ્લીકેટ, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 22 જુલાઇ: હાલમાં ભારત જ નહીં પરંતુ ક્રિકેટ રમનારા દરેક દેશમાં વિરાટ કોહલીની ચર્ચા થઇ રહી છે. માત્ર 25 વર્ષની ઉંમરમાં આખી દુનિયામાં પોતાના ક્રિકેટનો રંગ બિખેરનાર કોહલી અંગે એક મોટી ચોંકાવનારી વાત સામે આવી છે.

virat kohli
અને તે એ છે કે વિરાટ કોહલી જેવો દેખાતો વ્યક્તિ, જે પાકિસ્તાનમાં છે. જેની તસવીર હાલમાં ટ્વિટર પર ફરતી થઇ છે. જોકે ધારી ધારીને જોવામાં આવે તો બંનેમાં ભેદ પાડી શકાય છે. પરંતુ પહેલી દ્રષ્ટિએ બંને સરખા લાગે છે, તે કોણ છે અને શું કરે છે તેની પર હજી સસ્પેન છે.

હાલમાં કોહલી જેવા દેખાતા આ વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. લોકો તેને ધડા-ધડ શેર કરી રહ્યા છે, તેની પર કમેન્ટ કરી રહ્યા છે. આ પહેલા લોકો પાકિસ્તાની બોલર અહેમદ શહજાદને પણ કોહલીનો ડુપ્લીકેટ કહેતા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Indian cricket star Virat Kohli has got more than his fair share of lookalikes. Theyre easy to spot in India, but you wouldnt really think to find one across the border in Pakistan right?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X