For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રહાણેએ રચ્યો ઇતિહાસ, એક ટેસ્ટ મેચમાં કર્યા 8 કેચ

|
Google Oneindia Gujarati News

[ક્રિકેટ] અજિંક્ય રહાણેએ શ્રીલંકા વિરુદ્ધ રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં પોતાનો અનોખો રેકોર્ડ નોંધાવી દીધો છે. અજિંક્ય રહાણે અમિત મિશ્રાની ઓવરમાં રંગના હૈરથનો કેચ લપકતા વિશ્વ કિર્તીમાન બનાવી છે. આ કેચ ટેસ્ટ મેચમાં આઠમો કેચ હતો જેને કરીને તેમણે આની સાથે જ પાંચ ક્રિકેટર્સ દ્વારા એક ટેસ્ટ મેચમાં સૌથી વધારે કેચ (7) કરીને સૌથી ટોચ પર પોતાનું નામ અંકિત કરાવી દીધું છે.

ajinkya rahane
રહાણેએ ગ્રેગ ચેપલ, યજુવેંદ્ર સિંહ, હસન તિલકરત્ને, સ્ટીફન ફ્લેમિંગ અને મેથ્યૂ હૈડનના રેકોર્ડને તોડી પાડીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. રહાણેએ મિશ્રાનીં ઓવરમાં હૈરથને કેચઆઉટ કર્યો અને તેમના નામે વિશ્વ કીર્તિમાન નોંધાવી દીધો.

જુઓ રહાણેના આઠ દમદાર કેચ...

<center><iframe width="100%" height="338" src="https://www.youtube.com/embed/qpOv_6veE1A" frameborder="0" allowfullscreen></iframe></center>

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India's Ajinkya Rahane broke the world record on Friday after taking eight catches in a single Test match by a non-wicketkeeper in the history of the game. He achieved the feat in the first Test match against Sri Lanka in Galle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X