For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા ઉતર્યું ઇન્ડિયા

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ કપ 2015ની સેમિફાઇનલ મેચ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થઇ ગઇ છે. ત્યારે સમગ્ર ભારતમાં હાલ ચાલી રહ્યો છે ક્રિકેટ ફિવર. ભારત ભરમાં અનેક જગ્યા થઇ રહ્યા છે હવન, યજ્ઞ, પ્રાર્થનાઓ અને પૂજાઓ.

બધાના મોઢે એક જ નામ છે ઇન્ડિયા ઇન્ડિયા ક્યાંક ભારતીય ટીમ માટે ખાસ મીઠાઇ બની રહી છે તો ક્યાંક દુઆઓ માંગવામાં આવી રહી છે. ક્યાં આખું ગામ બેસીને જમાઇ રાજા સુરેશ નૈનાની મેચ જુઓ છે

તો ચાલો તસ્વીરોમાં આપણે પણ જોઇએ કેવી રીતે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરી રહ્યું આપણું ઇન્ડિયા ટીમ ઇન્ડિયા ઓલ ધ બેસ્ટ

અનુષ્કા પહોંચી વિરાટને ચીયર્સ કરવા

અનુષ્કા પહોંચી વિરાટને ચીયર્સ કરવા

સિડનીમાં હાલ જે ભારત ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલ મેચ ચાલી રહી છે તેમાં પોતાના બાયફેન્ડ્ર વિરાટ કોહલીને ચિયર્સ કરવા બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા મેચ જોવા પહોંચી ગઇ છે. જુઓ સ્ટેડિયમમાં બેઠેલી અનુષ્કાની આ તસ્વીર

ફરિદાબાદ

ફરિદાબાદ

ફરીદાબાદમાં છાયો ક્રિકેટનો ફિવર. ટીમ ઇન્ડિયાની ટીમને ચીયર કરવા ફરિદાબાદની યુવતીઓએ વી ફોર વિક્ટ્રી કહી વર્લ્ક કપની સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત માટે કામના કરી.

બાલુરધાટ

બાલુરધાટ

વેસ્ટ બંગાળના બાલુરધાટના બાળકોએ કરાવ્યો યજ્ઞ. વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા કાગારુંને પછાડવામાં સફળ રહે તે માટે કરાવો યજ્ઞ.

ગૂગલ પણ રંગાયું ક્રિકેટના રંગમાં

ગૂગલ પણ રંગાયું ક્રિકેટના રંગમાં

વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચનું બનાવ્યું ડૂડલ. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનું બનાવ્યું ડૂડલ

સુરત

સુરત

સુરતમાં ટીમ ઇન્ડિયાની જીત માટે નાના મુસ્લ્મિ ક્રિકેટપ્રેમીઓ માંગી દુઆઓ.

વર્લ્ડ કપ

વર્લ્ડ કપ

વર્લ્ડ કપના ટેટૂ મોઢા પર રંગાવી અમદાવાદીઓએ કર્યું ભારતીય ટીમને ચીયર્સ.

ગૌરખપુર

ઉત્તર પ્રદેશના ગૌરખપુરમાં પણ ટીમ ઇન્ડિયા માટે કરાયો યજ્ઞ. ક્રિકેટ પ્રેમીઓની એક જ પ્રાર્થના ટીમ ઇન્ડિયાની થાય જીત.

સુરેશ રૈના

સુરેશ રૈનાના થનારી સાસરીમાં જમાઇ બાબુની મેચને જોવા ભેગું થયું આખું બામનોલી ગામ. ચીયર કર્યું બધાએ ટીમ ઇન્ડિયા માટે

વારાણસી

વારાણસીમાં હર હર મહાદેવ આગળ ક્રિકેટપ્રેમીઓએ ટીમ ઇન્ડિયાની જીત માટે કર્યો જળાભિષેક.

કોલકત્તા

તો કોલકત્તાના મોલમાં જ મોટી સ્ક્રીન લગાવીને કરાઇ ક્રિકેટ જોવાની વ્યવસ્થા. વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા-ભારતની સેમીફાઇન જોવા લોકો ટોળે થયા.

મહોમ્મદ શમી

મહોમ્મદ શમીની ફેમિલીએ પણ ભેગા મળી માંગી અલ્લાહ પાસે દુઆ આ વખતે તો બસ ટીમ ઇન્ડિયા જીતે આ સેમીફાઇલ.

ભુવનેશ્વર

ભુવનેશ્વરમાં પણ ભગવાન જગન્નાથના દ્વારા ખખડાવ્યા ક્રિકેટપ્રેમીઓએ. મેચ પહેલા મંદિરમાં કરાઇ સ્પેશ્યલ પૂજા.

મીઠાઇઓ પર ચાલ્યો ક્રિકેટનો ફિવર

રાંચીમાં બની બેટ અને સ્ટમ્પ વાળી મીઠાઇઓ. કરવામાં આવ્યું ટીમ ઇન્ડિયા માટે ચીયર

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં ભારતીય ક્રિકેટપ્રેમી રંગાઇ ક્રિકેટના ફિવરમાં. કહ્યું ઇન્ડિયા ઓલ ધ બેસ્ટ

વારાણસી

વારાણસી

વારાણસીમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને કર્યો ટીમ ઇન્ડિયાની જીત માટે યજ્ઞ.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરમાં સીઆરપીએફના જવાનોએ માણી સેમીફાઇનલ મેચની મઝા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
All Over india support team india for semi final match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X