For Quick Alerts
For Daily Alerts
બેન સ્ટોક્સની સદી, સંજુ સેમસનની તોફાની ફીફ્ટી, રાજસ્થાને મુંબઇને હરાવ્યુ
બેન સ્ટોક્સની તોફાની અણનમ સદી અને સંજુ સેમસનની સિઝનમાં ત્રીજી ફિફ્ટીના કારણે રાજસ્થાન રોયલ્સએ 196 રનનો મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ રન ચેઝમાં, એવું ક્યારેય લાગ્યું ન હતું કે, સ્કોર ટેબલમાં નંબર વન ટીમ બનેલી મુંબઈ, છેલ્લા ક્રમાંકિત રાજસ્થાન કરતા વધુ સારી ટીમ છે. ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે રોયલ્સની ટીમે મેચ જીતવી હતી. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે 152 રનની ભાગીદારી કરી હતી. જો મુંબઇ આ મેચ જીતી લેત, તો તે ટૂર્નામેન્ટની પ્રથમ ટીમ હોત જે પ્લેઓફ માટે ક્વોલિફાય થાત.
વિરાટ કોહલીએ જણાવ્યું ચેન્નાઇ સુપર કિંગ્સથી હારવાનું કારણ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો