CSK Vs RCB: ચેન્નાઇએ બેંગલોરને આપ્યું 191 રનનું ટાર્ગેટ, જીતવા ઉતરશે વિરાટ સેના

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે આઈપીએલની 14 મી સિઝનની 19 મી મેચ વાનખેડે સ્ટેડિયમ મુંબઇથી શરૂ થઈ હતી. ચેન્નાઇએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીની ટીમ હજી આ

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે આઈપીએલની 14 મી સિઝનની 19 મી મેચ વાનખેડે સ્ટેડિયમ મુંબઇથી શરૂ થઈ હતી. ચેન્નાઇએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીની ટીમ હજી આ સિઝનમાં હાર્યુ નથી. પ્રથમ બેટીંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 191 રન ફટકાર્યા હતા.

IPL 2021

ચેન્નાઇ તરફથી બેટીંગ કરતા રવિન્દ્ર જાડેજાએ 28 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. ફા ડુ પ્લેસિસે 41 બોલમાં 50 અને રૂતુરાજ ગાયકવાડે 25 બોલમાં 33 રન બનાવ્યા હતા. બેંગલોરે પોતાની જીતનો સીલસીલો જાળવી રાખવા માટે 192 રન બનાવવા રહેશે.

ચેન્નાઇ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન: રુતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સેમ ક્યુરેન, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દિપક ચહર, ઇમરાન તાહિર
રોયલ ચેલેંજર્સ બેંગલોરની પ્લેઇંગ ઇલેવન: વિરાટ કોહલી, દેવદત્ત પાદિકલ, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ (ડબલ્યુ), વોશિંગ્ટન સુંદર, ડેનિયલ ક્રિશ્ચિયન, કાયલ જેમિસન, હર્ષલ પટેલ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X