For Daily Alerts

DC vs KKR: કોલકાતાના બોલરોએ મચાવ્યો તરખાટ, દિલ્હીને 127 રને અટકાવ્યુ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની 41 મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ આજે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓરમાં 9 વિકેટ ગુમાવી 127 રન બનાવ્યા હતા. કોલકાતાએ જીતવા માટે 128 રન બનાવવાના રહેશે.
દિલ્હી તરફથી બેટીંગ કરતા રિષભ પંતે ટીમ માટે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા, જ્યારે ઓપનર સ્ટીવ સ્મિથ પણ 39 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ ઉપરાંત શિખર ધવને પણ 24 રનની ઇનિંગ રમી હતી. કોલકાતા તરફથી લોકી ફર્ગ્યુસન, સુનીલ નારાયણ અને વેંકટેશ અય્યરે બે -બે વિકેટ લીધી હતી. જ્યારે ટીમ સાઉથીએ 1 વિકેટ ઝડપી હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
ipl IPL 2021 cricket sports dc kkr Delhi Capitals run target dinesh karthik આઇપીએલ ક્રિકેટ સ્પોર્ટસ ડીસી કેકેઆર કોલકાતા નાઇટ રાઇડર્સ રન
English summary
DC vs KKR: Delhi scored 127 runs
Story first published: Tuesday, September 28, 2021, 17:35 [IST]