For Daily Alerts
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનની કારનો અકસ્માત, બાલ બાલ બચ્યા
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન આજે માર્ગ અકસ્માતનો શિકાર બન્યા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના સુરવાલમાં આજે સવારે મોહમ્મદ અઝહરુદ્દીનની કારનો અકસ્માત થયો છે. જોકે, આ અકસ્માતમાં અઝહરુદ્દીન બચી ગયા હતા. અઝહરૂદ્દીનના અંગત મદદનીશે પુષ્ટિ આપી છે કે અકસ્માતમાં અઝહરુદ્દીનને કોઈ ઈજા પહોંચી નથી અને તે સુરક્ષિત છે. ઉલ્લેખનિય છેકે મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
Gujarat Solar Power Policy 2021: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી સોલાર પાવર પોલીસીની કરી જાહેરાત
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો