• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2015ની મેચો કેવી રીતે જોશો, સંપૂર્ણ બ્રોડકાસ્ટર્સ લિસ્ટ

|

બેંગલુરુ, 9 એપ્રિલ: 8 એપ્રિલથી ઇન્ડિયાના તહેવાર એવા આઇપીએલની શરૂ થઇ ગઇ છે. ભારતના આ તહેવારને જોવા અને માણવા માટે દુનિયાભરમાં કરોડો દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. અત્રે નોંધનીય છે કે ઘણી બધી ટીવી ચેનલ્સ પર આપ દુનિયામાં કોઇપણ દેશમાંથી આઇપીએલ 8ની મજા માણી શકો છો.

બુધવારે 8 એપ્રિલના રોજ આઇપીએલના ઓપનિંગ સેરિમનીમાં આયોજકો દ્વારા બ્રોડકાસ્ટર્સની એક સૂચિ જાહેર કરી છે, આ બ્રોડકાસ્ટર્સ દેશ-દુનિયામાં આઇપીએલ 2015ની તમામે તમામ 60 મેચોનું લાઇવ ટેલિકાસ્ટ બતાવશે.

kkr

બ્રોડકાસ્ટર્સની સૂચિ આ પ્રમાણે છે

  • સોની મેક્સ અને સોની સીક્સ- ઇન્ડિયન સબકોન્ટીનેન્ટ
  • ઓએસએન- મીડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકા
  • સુપર સ્પોર્ટ્સ- સાઉથ આફ્રિકા
  • સ્કાય- યૂનાઇટેડ કિંગડમ અને યૂરોપ
  • ઇએસપીએન- યુએસએ
  • નાઉ ટીવી (પીસીસીડબ્લ્યૂ)- હોંગ કોંગ
  • સિંગતેલ, સ્ટારહબ- સિંગાપોર
  • આઇએમસી સ્પોર્ટ્સમેક્સ- કેરીબીયન
  • સ્કાય ટીવી- ન્યૂઝીલેન્ડ

ડિજીટલ

હોસ્ટાર- ભારત

cricketgateway.com - ભારત, આફ્રિકા, યુરોપ, યૂકે અને યૂએસ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Millions of cricket fans across the globe can catch the action from the 8th edition of Indian Premier League (IPL 8) on various TV channels.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more