• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સદી ફટકારવાનો રેકોર્ડ અમલાના નામે, કોહલીને રાખી દીધો પાછળ

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 3 માર્ચ: ભલે ભારતની સામે દક્ષિણ આફ્રિકા ટાય ટાય ફીસ થઇ ગઇ હોય પરંતુ દક્ષિણ આફ્રિકાના સલામી બેટ્સમેન હાશિમ અમલાનું ધમાકેદાર પ્રદર્શન ચાલુ છે. અમલાએ આયર્લેંડની વિરુદ્ધ જોરદાર સદી ફટકારી વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે.

અમલા હવે વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 20 સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે, આની પહેલા આ રેકોર્ડ ટીમ ઇન્ડિયાના ઉપ-કપ્તાન વિરાટ કોહલીના નામે હતો પરંતુ હવે અમલાએ આ રેકોર્ડ પર કબ્જો કરી લીધો છે.

આપને જણાવી દઇએ કે વિરાટ કોહલીને આ રેકોર્ડ બનાવવા માટે 133 પારીઓમાં પરસેવો પાડવો પડ્યો હતો, જ્યારે અમલાએ માત્ર 108મી વનડે પારીમાં આ પરાક્રમ કરી બતાવ્યું છે. અત્રે નોંધનીય છે કે આયર્લેંડની વિરુદ્ધ અમલાએ 128 બોલ પર 16 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 159 અમલાનો બેસ્ટ સ્કોર પર છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Hashim Amla becomes the fastest batsman to hit 20 ODI centuries breaks virat Kohlis record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X