For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વકપ સેમીફાઇનલ પહેલા જ કાંગારુએ ભારત સામે હાર માની

|
Google Oneindia Gujarati News

વિશ્વકપ સેમીફાઇનલ મેચની ઠીક પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે એક પછી એક એવા બયાન આપી રહી છે કે જેનાથી તેમની હતાશા સાફ દેખાય છે. એક તરફ જીતની પ્રબળ દાવેદાર ટીમ ઇન્ડિયા જ્યાં નેટ પ્રેક્ટિસ કરી પરસેવા બહાવે છે ત્યાં જ બીજી તરફ કાંગારૂ તમામ તેવા ગતગડામાં લાગી લઇ છે જેથી તે ભારત સામેની પોતાની મેચ જીતી શકે.

આ પાંચ કારણે છે જે બતાવી રહ્યા છે કે સેમિફાઇન પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમ છે હતાશ.

ભારત ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ

ઓસ્ટ્રેલિયામાં વિશ્વકપ હોવા છતા હોમ ટીમને ઓછું સમર્થન મળી રહ્યું છે. ભારતને મેદાનમાં જબરદસ્ત સમર્થન મળવાને કારણે માઇકલ ક્લાર્કે ટ્વીટ કરી લોકોને તેમને સમર્થન આપવા અપીલ કરી છે.

ભારત ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ

ભારત ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ

વિશ્વકપમાં હજી સુધી અજય ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલ પહેલા મિચેલ જોનસે સ્લેજિંગની ધમકી આપી.

ભારત ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ

ભારતીય સ્પીનરોનો ડર કાંગારું પર એટલો છે કે ખુદ શેન વોર્ને નેટ પ્રેક્ટિસ વખતે બોલિંગ કરી બેસ્ટમેનને સમજાવ્યા, કે કેવી રીતે કરશો સ્પીનર સામે બેટિંગ.

ભારત ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ

ભારત ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ

એટલું જ નહીં માઇકલ ક્લાર્ક, એરોન ફિંચ જેવા જાણીતા ક્રિકેટરો પણ ટીમ ઇન્ડિયાના લોઢાને માને છે.

ભારત ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ

ભારત ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ

વધુમાં ગ્લેન મૈક્સવેલ પોતાનો ઓવર કોન્ફીડન્સ બતાવતા કહી દીધું કે વિશ્વકપ સેમીફાઇનલમાં આજ દિવસ સુધી ઓસ્ટ્રેલિયા કદી હાર્યું નથી. તો ક્યાંક આ ઓવર કોન્ફીડન્સ ઓસ્ટ્રેલિયાને ભારે ના પડે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
5 Gestures Shows how australia lost its world cup battle before the match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X