For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હાર્દિક પંડયા મોડેલ લીશા શર્માને ડેટ કરી રહ્યા છે?

By Desk
|
Google Oneindia Gujarati News

આજ કાલ ટીમ ઇન્ડિયાના નવા સ્ટાર હાર્દિક પંડયાની ચર્ચા ચારે તરફ થઇ રહી છે. બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડયા હિરો તરીકે ઉભરી આવ્યા છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની એ જે રીતે ભરોસો કરીને છેલ્લી ઓવર હાર્દિક પંડયાને આપી અને હાર્દિક પંડયા એ તે ભરોસો સાચ્ચો સાબિત કર્યો.

પરંતુ ક્રિકેટના મેદાનની બહાર પણ હાર્દિક પંડયા ચર્ચામાં છે. વાત ખરેખર આમ છે કે કોલકાતાની ફેમસ મોડેલ લીશા શર્માએ તેની અને હાર્દિક પંડયાની એ ફોટો શેર કરી છે. આ ફોટોને જોઈને કોઈ પણ કહી શકે છે કે બંને વચ્ચે દોસ્તી કરતા વધારે પણ કંઈક હોઈ શકે છે.

હાર્દિક પંડયા

હાર્દિક પંડયા

કોલકાતાની ફેમસ મોડેલ લીશા શર્માએ તેની અને હાર્દિક પંડયાની એ ફોટો શેર કરી છે

હાર્દિક પંડયા બેસ્ટ ડેટ મટેરિયલ

હાર્દિક પંડયા બેસ્ટ ડેટ મટેરિયલ

લીશાએ ફોટોમાં લખ્યું છે કે હાર્દિક પંડયા બેસ્ટ ડેટ મટેરિયલ છે.

હાર્દિક પંડયા બેસ્ટ ડેટ મટેરિયલ

હાર્દિક પંડયા બેસ્ટ ડેટ મટેરિયલ

લીશાના આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તેના અને હાર્દિક પંડયાના પ્રેમની જ ચર્ચા થવા લાગી છે

હાર્દિક પંડયા

હાર્દિક પંડયા

હાર્દિક પંડયાના ઘરવાળાઓ આ વાતની ના પાડી છે અને તેને ખાલી એક પબ્લિસિટી સ્ટંટ કહ્યો છે.

હાર્દિક પંડયા

હાર્દિક પંડયા

હાર્દિક પંડયાના ઘરવાળાઓ એ કહ્યું છે કે હાર્દિક ખાલી લીશા જ નહી, પરંતુ કોઈ પણ છોકરી સાથે ડેટ નથી કરી રહ્યો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Hardik Pandya dating Hot model Lisha Sharma but Pandya's Family Denied their Relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X