For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs NZ: ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટીમ સાઉદીની હેટ્રિક

IND vs NZ: ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટીમ સાઉદીની હેટ્રિક

|
Google Oneindia Gujarati News

IND VS NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ઈન્ટરનેશનલ ટી20 મેચ રમાઇ રહી છે. વરસાદને પગલે પહેલી મેચ રદ્દ થઈ હતી. આજની મેચમાં ટૉસ પરિણામ ન્યૂઝીલેન્ડની તરફેણમાં રહ્યું હતું અને ન્યૂઝીલેન્ડે ટૉસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૂર્યાકુમાર યાદવ સિવાય ભારતના તમામ બેટ્સમેન ફ્લોપ ગયા. ઈશન કિશને 31 બોલમાં માત્ર 36 રન જ બનાવી શક્યો હતો જ્યારે સુર્યાએ 51 બોલમાં 111ની અણનમ ઈનિંગ રમી હતી.

tim southee

જો કે આ મેચમાં ન્યૂઝીલેન્ડના બોલર ટીમ સાઉદીએ હેટ્રિક ઝડપી હતી. દાઉદીએ પહેલાં હાર્દિક પંડ્યાને આઉટ કર્યો, જે બાદ દિપક હુડાને પહેલા જ બોલમાં પેવેલિયન ભેગો કર્યો અને વોશિંગ્ટન સુંદરને પણ પહેલા જ બોલમાં આઉટ કર્યો. ટીમ સાઉદીએ 8.50ની ઈકોનોમિથી 4 ઓવરમાં 34 રન આપી 3 વિકેટ ખેરવી. લોકી ફર્ગ્યુશને પણ 2 વિકેટ પોતાના નામે કરી. જ્યારે ઇશ સોઢીએ 1 વિકેટ ખેરવી હતી. ભારત સામે ટીમ સાઉદીની આ બીજી હેટ્રિક છે.

નોંધનીય છે કે સૂર્યકુમાર યાદવની શાનદાર ઈનિંગ થકી ભારતીય ટીમ 191નો સ્કોર ઉભો કરી શકી. ન્યૂઝીલેન્ડને જીતવા માટે ભારતીય ટીમે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs NZ: Hat-trick from New Zealand fast bowler Team southee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X