For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો 192 રન બનાવીને પણ કેમ હારી ગઈ ટીમ ઇન્ડિયા?

By Desk
|
Google Oneindia Gujarati News

ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયા જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું. પરંતુ સેમીફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાને હરાવીને વેસ્ટઇન્ડીઝ ફાઈનલમાં પહોચી ચુક્યું છે. વેસ્ટઇન્ડીઝ ટોસ જીતીને ભારતને પહેલી બેટિંગ આપી હતી ભારતે પહેલી બેટિંગ કરીને 192 રન બનાવ્યા હતા.

192 રન ચેઝ કરવા સરળ નથી હોતા પરંતુ ફિલ્ડીંગ દરમિયાન ટીમ ઇન્ડિયાએ ઘણી બધી ભૂલો પણ કરી હતી જેના કારણે વેસ્ટઇન્ડીઝ ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી શક્યું. તો જાણો 192 રન બનાવીને પણ કેમ હારી ગઈ ટીમ ઇન્ડિયા....

નો બોલ

નો બોલ

ટીમ ઇન્ડિયાની હારનું મુખ્ય કારણ હતું નો બોલ. પહેલો નો બોલ અશ્વિન અને બીજો નો બોલ હાર્દિક પંડયા એ ફેક્યો હતો અને બંને નો બોલ વખતે વિકેટ પડી હતી.

સીમ્મોન્સને હલકામાં લિધો

સીમ્મોન્સને હલકામાં લિધો

ટીમ ઇન્ડિયાનું મુખ્ય ધ્યાન ક્રીસ ગેલ પર જ હતું. ગેલની વિકેટ બાદ તેઓ બીજા ખેલાડીને હલકા માં ગણવા લાગ્યા.

વેસ્ટઇન્ડીઝ ને રોકી ના શક્યા

વેસ્ટઇન્ડીઝ ને રોકી ના શક્યા

વેસ્ટઇન્ડીઝ ખેલાડી લાંબા લાંબા શોટ મારતા રહ્યા અને ટીમ ઇન્ડિયા તેને રોકી ના શકી.

સ્ટાર બોલર ફ્લોપ

સ્ટાર બોલર ફ્લોપ

ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર અશ્વિનનો જાદુ બિલકુલ પણ ના ચાલ્યો.

ટોસ હારવું

ટોસ હારવું

વાનખેડે મેદાન હમેશા રન ચેઝ કરવા માટે જ યોગ્ય છે અને ભારત ટોસ હારી ગયું અને પહેલી બેટિંગ કરવી પડી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India lost by seven wickets at Wankhede Stadium on Thursday. Here are Reason Why Team India Lost Their Match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X