ભારતે બાંગ્લાદેશને 208 રનથી હરાવ્યું, કોહલી બન્યા મેન ઓફ ધ મેચ

Written By:
Subscribe to Oneindia News

આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગના પરિણામે ભારતીય ટીમે બાંગ્લાદેશને એકમાત્ર ટેસ્ટ મેચ માં 208 રનોથી હરાવ્યા. આજે મેચનો છેલ્લો દિવસ હતો.

virat kohli
  • ભારત તરફથી બાંગ્લાદેશ ને 459 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમ બીજી ઇનિંગમાં 250 રન પર ઓલ આઉટ થઇ.
  • બાંગ્લાદેશની બીજી ઇનિંગમાં મહમુદુલ્લાએ સૌથી વધુ 64 રન બનાવ્યા.
  • આ સિવાય, કોઇ પણ બેટ્સમેન વધુ સમય સુધી મેદાન પર ટકી ન શક્યા.
  • ભારતે રવિવારે પોતાની બીજી ઇનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 159 રન પર ઘોષિત કરી બાંગ્લાદેશને 459 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
india vs bangladesh
  • પહેલી ઇનિંગમાં 388 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી.
  • ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં છ વિકેટના નુકસાન સાથે 687 રન કર્યા હતા, જ્યારે બાંગ્લાદેશની પહેલી ઇનિંગમાં 388 રન જ કર્યા છે.
  • વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ બન્યા.
  • કપ્તાન તરીકે 23 ટેસ્ટ મેચોમાં વિરાટ કોહલી ત્રીજી વાર મેન ઓફ ધ મેચ બન્યા.
English summary
INDIA BEAT BANGLADESH BY 208 RUNS in Test Match, Day 5, from Rajiv Gandhi International Stadium, Uppal, Hyderabad.
Please Wait while comments are loading...